નવી દિલ્હીઃ બોલીવુડની જાણીતી અભિનેત્રીઓમાંની એક તબ્બુ હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'દ્રશ્યમ 2' માટે ચર્ચામાં આવી હતી. તબ્બુ તેના શાનદાર અભિનયને કારણે જ નહીં પરંતુ તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. તબ્બુને લઈને એક પ્રશ્ન જે તેના ચાહકોના મનમાં વારંવાર આવે છે તે એ છે કે અભિનેત્રીએ હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા? તમને જણાવી દઈએ કે તબ્બુ 52 વર્ષની છે અને તે હજુ અપરિણીત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ


અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈન


વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવો હોવો જોઈએ ઘરનો માસ્ટરપ્લાન, જાણો કઈ દિશામાં શું હોવું જોઈએ


બાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ


ઘર, ઓફિસ, ઈમારત કે વાહનોમાં વારંવાર કેમ લાગે છે આગ? આગની ઘટનાઓ પાછળ આ એક જ કારણ છે!


નિયમિત આ રીતે બનાવેલી રોટલી ખાશો તો અનેક ગંભીર બીમારીઓ રહેશે તમારાથી દૂર


એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ પોતે આ પાછળનું કારણ જણાવ્યું હતું. તબુએ લગ્ન અંગેની વાતનો ખુલાસો કરતા એમ પણ જણાવ્યું હતુંકે, દર વખતે જ્યારે કોઈપણ છોકરો મને જોવા માટે આવે ત્યારે અજય દેવગણ ને કોઈકને કોઈક રીતે ભગાવી દેતો હતો. ઉલ્લેખનીય છેકે, અજય દેવગણ તબુના ખુબ સારા મિત્ર છે અને તેઓ હંમેશા તેના સારા માટે તેને સારો છોકરો મળે એ માટે તેને એડવાઈઝ આપતા હતાં.


આ પણ ખાસ વાંચોઃ


બાળકો પેદા કરો અને  2 પગાર, 3 લાખ રૂપિયાની ભેટ લો, ભારતમાં આ રાજ્યે જાહેર કર્યા ઈનામ


દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો


તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?


આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!


આ ડોસાની ભવિષ્યવાણી સાચી પડી તો દુનિયા થઈ જશે રમણભમણ! બાબા વેંગાનોય 'બાપ' છે આ ડોસો


તબુ પર નજર રાખવામાં આવી રહી હતી-
તબ્બુના કહેવા પ્રમાણે, તેના અપરિણીત હોવા પાછળ અજય દેવગન અને તેના પિતરાઈ ભાઈ સમીર આર્યનો મોટો હાથ હતો. હા, અભિનેત્રીએ જણાવ્યું કે તે અજય દેવગનને 25-26 વર્ષથી ઓળખે છે. તબ્બુ કહે છે કે અજય અને સમીર એકબીજાના ખૂબ જ સારા મિત્રો હતા અને જ્યારે તેઓ નાના હતા ત્યારે અજય અને સમીર તેમના પર ખાસ નજર રાખતા હતા. ત્યાં સુધી બધું બરાબર હતું, પરંતુ અભિનેત્રીની વાત માનીએ તો જ્યારે પણ તેણીએ કોઈ છોકરા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અજય દેવગન અને તેનો પિતરાઈ ભાઈ સમીર તે છોકરાને મારતા હતા.


આ પણ ખાસ વાંચોઃ


રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ


સેટ પર અંધારું થતાં જ હવસખોરે કર્યો હુમલો! ફાટેલાં કપડે રડતાં-રડતાં બહાર આવી હીરોઈન!


હેમા માલિનીને આ એક્ટરે કેમ ઉપરાંઉપરી મારી હતી 20 થપ્પડ? જાણો કારણ


આ એક્ટ્રેસને 'જાડી' કહીને ઈન્ડસ્ટ્રીમાંથી કાઢી બહાર, અમિતાભથી અક્ષય સુધી બધા જોડે...


મેરે પાસ માં હૈ...! ધર્મેન્દ્રથી લઈને અમિતાભ સૌ કોઈ જેને કહેતા હતા માતા...


અજય અને તબ્બુ વચ્ચે ખાસ બોન્ડિંગ છે-
તબ્બુના મતે, તે આજ સુધી અપરિણીત રહેવાનું એક મુખ્ય કારણ હતું. જો કે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તબ્બુ અને અજય દેવગણે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેમાં 'વિજયપથ' (1994), 'હકીકત' (1995), 'તક્ષક' (1999) અને 'દ્રશ્યમ' (2015), 'ગોલમાલ અગેઇન' (2017) અને 'દ્રશ્યમ-2 (2015) વગેરેનો સમાવેશ થાય છે. જો તબ્બુનું માનીએ તો આજે પણ અજય તેના વિશે ખૂબ જ પ્રોટેક્ટિવ છે અને તે અને અજય એક ખાસ બોન્ડ શેર કરે છે.


આ પણ ખાસ વાંચોઃ


આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો


હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...


દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા


સેનાની નોકરી છોડી બન્યો સિરીયલ કિલર! આ હેવાન ખાતો હતો બાળકોનું લીવર અને  હાર્ટ


ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?