નવી દિલ્લીઃ બોલીવુડ હોય કે સાઉથ સિનેમા કહાનીની જરૂરીયાતના હિસાબથી ફિલ્મોમાં ન્યૂડ અને બોલ્ડ સીન હવે સામાન્ય વાત થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, હંમેશા ન્યૂડ સીન આપતી વખતે ટીમમાં ખૂબ ઓછા લોકો હોય છે અથવા તો એક્ટ્રેસ સ્કિન કોસ્ટ્યૂમ પહેરીને સીન કરે છે. વર્ષ 2019માં એક ફિલ્મ આવી હતી, 'અદાઈ' (Aadai) આ ફિલ્મ માટે એક્ટ્રેસ અમલા પોલે તમામ હદો વટાવી દીધી હતી. સ્કિન કોસ્ટ્યૂમ વગર આખી ટીમની સામે કપડાં કાઢીને ઉભી રહી ગઈ અને સાવ ઉઘાડી થઈને ન્યૂડ સીન આપી સનસની મચાવી દીધી હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Uttaranની ઈચ્છાએ કરી ચાહકોની 'ઈચ્છા' પુરી! Tina Dattaએ ઉઘાડી થઈને પડાવ્યા ફોટા, સંતાઈને જોજો

ના પહેર્યો સ્કીન કોસ્ટ્યૂમ:
અમલાએ જણાવ્યા અનુસાર ફિલ્મ ડાયરેક્ટરે તેમને સ્કિન કોસ્ટ્યૂમ પહેરવાનો ઓપ્શન આપ્યો હતો પરંતુ અમલાએ નેચરલ એક્સપ્રેશન લાવવા માટે સ્કિન કોસ્ટ્યૂમ પહેરવાની ના પાડી હતી.


અશ્લીલતા ફેલાવાનો લાગ્યો આરોપ:
આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. અમલા પર ઘણા લોકોએ અશ્લીલતા ફેલાવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!

આ સીન કેમ હતો જરૂરી:
આ ફિલ્મ પછી કેટલાક લોકો તેમની નિંદા કરી રહ્યા હતા જ્યારે કેટલાક લોકોનું માનવું હતું કે કહાનીના રોલને પાવરફુલ બનાવવા માટે આ સીન જરૂરી હતો.


આ ફિલ્મમાં આપ્યો હતો ન્યૂડ સીન:
અમલાએ વર્ષ 2019ના જુલાઈ મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મ અદાઈ (Aadai) માં ન્યૂડ સીન આપીને ધૂમ મચાવી દીધી હતી.

'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!


15 લોકોની સામે કર્યું હતું શૂટિંગ:
અમલાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે આ સીન  આપતી વખતે ખુબ નર્વસ હતી પરંતુ ફિલ્મનો કોન્સેપ્ટ એટલો સારો હતો કે મારો જુસ્સો ઓછો ના થયો. તેને 15 લોકોની સામે આ શોટ્સ આપ્યા હતા.

Kavita Bhabhi ના ફોટા જોવામાં પતી જાય છે ડેટા પેક! 'ભાભી'ની જવાની જોવા ડોસાઓ પણ કરે છે ઉજાગરો

અમલાની અદાઓ છે ફેમસ:
અમલા દક્ષિણની સૌથી શક્તિશાળી અભિનેત્રીઓમાંની એક છે, તેમનો ન્યૂડ સીન આજે પણ ખૂબ ચર્ચામાં રહે છે.


વધુ રૂપિયા લે છે અમલા:
નોંધપાત્ર બાબત એ છે કે, અમલા સાઉથ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંની એક છે.

Congress ના નેતાની પુત્રીઓના એકદમ ઉત્તેજક ફોટા થયા Viral! જોઈને હલી ગયું યૂપી-બિહાર!

સૌથી સેક્સી અભિનેત્રીને કેમ રોજ ફટકારતો હતો તેનો પતિ? જાણો જન્નત જેવી ઝીનતનું જીવન કેમ બની ગયું જહન્નમ

Sexual Scene વખતે હીરો-હીરોઈને કેમ પકડાવાય છે દૂધી? પ્રાઈવેટ પાર્ટ ટચ ન થાય તેનું કઈ રીતે રખાય છે ધ્યાન?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube