Uttaranની ઈચ્છાએ કરી ચાહકોની 'ઈચ્છા' પુરી! Tina Dattaએ ઉઘાડી થઈને પડાવ્યા ફોટા, સંતાઈને જોજો

નવી દિલ્લીઃ કલર્સ લોકપ્રિય શો ઉતરન (Uttaran)માં ઈચ્છાનો રોલ નિભાવનારી ટીવી એક્ટ્રેસ ટીના દત્તા (Tina Datta) પોતાના લેટેસ્ટ ફોટોશૂટના કારણે હાલ ચર્ચામાં છે. ટીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ફોટોને શેર કર્યા છે. ફોટોમાં ટીનાનો એકદમ બોલ્ડ અંદાજ નજરે પડ્યો છે. ટીનાએ આ ફોટા શેર કરતાં જ તે વાયરલ થઈ ગયા છે. તમે પણ જુઓ આ ફોટો...

ટીના દત્તાનો બોલ્ડ લુક

1/6
image

ટીવી એક્ટ્રેસ ટીના દત્તા (Tina Datta)નું આ લેટેસ્ટ ફોટોશૂટ છે જે તેમને ચર્ચામાં લઈને આવ્યું છે. આ ફોટોમાં ટીના વ્હાઈટ મોનૉકિનીમાં જોવા મળી રહી છે. 

 

ટીના દત્તાએ મચાવી ધૂમ

2/6
image

ટીવી એકટ્રેસ ટીના દત્તાની બોલ્ડ તસવીરોએ સોશલ મીડિયામાં તસવીરો શેર કરીને ગરમી વધારી દીધી છે.

 

ટીના દત્તાના બોલ્ડ પોઝ

3/6
image

ટીવી એક્ટ્રેસ ટીના દત્તાએ આ ફોટોમાં ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યા છે. ટીનાએ હેવી મેકઅપ કર્યો છે અને ફોટોમાં રેડ બેકગ્રાઉન્ડ પર લો લાઈટમાં શાનદાર ફોટો ક્લિક કરવામાં આવ્યા છે. કલર્સના શો ઉતરનમાં ઈચ્છાનો કિરદાર નિભાવનારી ટીના દત્તાને ફેન્સે પહેલાં પણ જોયેલી છે. થોડા દિવસ પહેલાં એક્ટ્રેસ પોતાના ટેપલેસ ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી હતી. 

 

 

ટીનાનો શાનદાર અંદાજ

4/6
image

ટીના દત્તાએ પોતાના આ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, તે ક્યાંથી છે અને ક્યાં જઈ રહી છે તે રહસ્ય છે! ટીનાના આ ફોટોશૂટને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. લોકોને એક્ટ્રેસને આ અંદાજ પસંદ આવી રહ્યો છે.

ટીવીની પોપ્યૂલર એક્ટ્રેસ

5/6
image

ટીના દત્તા ટીવી ઈન્ડસ્ટ્રીની પોપ્યૂલર એક્ટ્રેસ છે અને તે અનેકવાર પોતાની અદાઓથી ફેન્સને પાગલ કરે છે. અનેકવાર સોશિયલ મીડિયા પર ટીનાના શાનદાર ફોટો વાયરલ થતાં રહે છે. 

 

પહેલાં કરાવ્યું આ ફોટોશૂટ

6/6
image

ટીવી એક્ટ્રેસ ટીના દત્તા બોલ્ડ જ નહીં પણ થીમ બેસ્ડ ફોટોશૂટમાં નજર આવી ચૂકી છે. ટીનાએ આ પહેલાં શાક માર્કેટ અને મચ્છીબજારમાં પણ ફોટોશૂટ કરાવ્યું હતું.