નવી દિલ્લીઃ મિસ ઈન્ડિયા રહી ચુકેલી અંકિતા શોરીએ ન્હાતા ન્હાતા ફોટા સોશિયલ મીડિયામાં કર્યા શેર. વર્ષ 2011માં ફેમિના મિસ ઈન્જિયાનો પુરસ્કાર જીતવવાવાળી અંકિતા શોરી નો મેકઅપ લુકને નોર્મલાઈઝ કરવામાં જાણીતી છે. મિસ ઈન્ડિયા રહી ચુકેલી અંકિતા શોરીએ પોતાના અમુક ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા છે જે ખૂબ ઝડપથી સોશિયલ મીડિયા પર આ ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ ફોટોઝ શેર કરતી વખતે અંકિતાએ પોતાની સુંદર સ્કિનનું રાજ પણ જણાવ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્નાન કરતા ફોટો કર્યા શેર-
વાયરલ થઈ રહેલા આ ફોટોમાં અંકિતા શોરી બાથટબ બેઠી બેઠી ન્હાતી હોય તેમ દેખાઈ રહ્યું છે. આ પોસ્ટના કેપ્શનમાં અંકિતાએ પોતાની સ્કિન કેર રૂટીન શેર કરી અને અમુક ટીપ્સ પણ આપી છે. આ ફોટો જોઈ લોકો ઉર્વશી જાદવ સાથે કમ્પેર કરી રહ્યા છે.


 



 



મીઠાના પાણીથી ન્હાય છે આ સુંદરી-
અંકિતાએ કેપ્શનમાં લખ્યું, '20 મિનિટ માટે મીઠાના પાણીમાં બાથ લઉ છું.  કેમકે મારી સ્કિન ખૂબ સેન્સેટીવ છે અને મને એલર્જી અને રિયેક્શન ખૂબ ઝડપથી થઈ જાય છે અવામાં આ મારા માટે ફાયદા કારક છે. જો મીઠું હું ઉપયોગમાં લઈ રહી છું તેને યુરોપીયન સી બીડ્સમાંથી નિકાળવામાં આવે છે. આ મીઠું મારી સ્કિન ટાઈપને સૂટ કરે છે. જો તમને એલર્જીની તકલીફ નથી તો નોર્મલ રોફ સોલ્ટથી પણ આમ કરી શકો છો'
 


 



 


નેચલ બ્યૂટીને કરે છે પ્રમોટ-
અંકિતા શોરી મેકઅપની જગ્યાએ નેચરલ બ્યૂટીને પ્રમોટ કરે છે. અંકિતા પોતે હંમેશા મેકઅપ વગર જ જોવા મળે છે અને તેની સ્કિન એવી ચમકે છે કે તેને જાણે ખૂબ મેકપ કર્યો હોય.


મોચ્યુરાઈઝર અને લિપ બામનો ઉપયોગ-
27 વર્ષની મોડનું ઈન્સ્ટાગ્રામ પેજ એ વાતનું સબૂત છે કે તેની સ્કિન વધુ મહેનત કર્યા વગર પણ તમકે છે. આ મોડલ માત્ર એર મોચ્યુરાઈઝર અને એક લિપ બામનો ઉપયોગ કરે છે.


કોરોનામાં સ્કિન કેર-
એક સાથે કોરોના અને ડેગ્યુ થયા પછી મોડલ-અભિનેત્રીને પોતાની સ્કિનની દરકાર રાખવામાં ખૂબ મુશ્કેલીઓ ભોગવવી પડી. એલદી જમવાનું અને અમુક બેઝિક સ્કિનકેરના નિયમો પાડીને તે પોતાની સ્કીનની ખોએલી ચમક પરત લાવી શકી.