મુંબઈ : બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ પોતાની ફિલ્મો કરતા પર્સનલ લાઇફને કારણે વધારે ચર્ચામાં છે. થોડા સમય પહેલાં ચર્ચા હતી કે અર્જુન તેની કથિત ગર્લફ્રેન્ડ ગ્રેબિયાલા સાથે રિલેશનશીપમાંમ છે. ગ્રેબિયાલા આફ્રિકન મોડેલ છે અને તેના માટે અર્જુને પોતાની પ્રેમાળ પત્ની મહેર અને દીકરીઓ માયરા અને મિહિકાને રાતોરાત છોડી દીધી હતી. હાલમાં અર્જુન પોતાની ગર્લફ્રેન્ડ સાથે લેકમે ફેશન વિક 2019માં જોવા મળ્યો હતો. આ ફંક્શમાં ગ્રેબિયાલા સુપરહોટ લાગી રહી હતી. 


બ્રેકિંગ : એકતા કપૂર લગ્ન કર્યા વગર બની ગઈ રિયલ લાઇફમાં દીકરાની માતા !


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેકમે ફેશન વિક સમર 2019ના પહેલા દિવસે તબ્બુ, ફિલ્મમેકર કરણ જોહર તેમજ ડાયના પેન્ટી સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝ રેમ્પ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન તબ્બુએ રેમ્પ પર ગ્રે કલરનું ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું હતું અને તે ગજબની સુંદર લાગી રહી હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...