પૈસા માટે અમિતાભથી અક્ષય સુધીના આ સિતારાઓએ B-ગ્રેડ ફિલ્મોમાં વટાવેલી છે બધી હદ! આજે પણ પસ્તાય છે
Bollywood Actors who worked in B Grade Films: આજે અમે તમને એવા કલાકારો વિશે જણાવશું જેમણે એક સમયે બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું હતું અને શરમની તમામ મર્યાદાઓ ઓળંગી હતી.
નવી દિલ્હીઃ આજે અમે તમને એવા કલાકારો વિશે જણાવશું જેમણે એક સમયે બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું હતું અને શરમની તમામ મર્યાદાઓ ઓળંગી હતી. બોલિવુડ જગતના સ્ટાર્સ અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ખૂબ ચર્ચામાં છે. ફિલ્મી દુનિયાના આજે જેઓ સુપરસ્ટાર ગણાય છે, એક સમયે તેમને પણ સંઘર્ષ કરવો પડ્યો હતો. પૈસા કંઈપણ કરાવી શકે છે. અગાઉ એવા સમાચાર સામે આવ્યા હતા, કે બોલીવુડની ઘણી અભિનેત્રીઓએ બી ગ્રેડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આજે અમે તમને એવા એક્ટર્સ વિશે જણાવીશું જેમણે એક સમયે બી ગ્રેડની ફિલ્મોમાં કામ કર્યું અને તમામ હદ પાર કરી. આ લિસ્ટમાં એવા પણ નામ છે, જેને સાંભળીને કોઈ પણ આશ્ચર્ય પામી શકે છે.
83 ના Trailer માં કપિલ દેવની ભૂમિકામાં છવાયો રણવીર સિંહ, ટ્રેલર જોશો તો ઉભા થઈ જશે રૂંવાળા!
અમિતાભ બચ્ચન-
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ એક સમયે બી ગ્રેડ ફિલ્મમાં કામ કરીને ઓન સ્ક્રીન ખુબ જ ઉત્તેજક દ્રશ્યો ભજવ્યાં હતાં. જોકે, ત્યાર બાદ તેમને પણ પોતાની આ ભૂલ સમજાઈ ગઈ હતી.
જાણો કેમ કેમેરા સામે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યાં બોલીવુડના શહેનશાહ, બાદશાહ અને સુલતાન!
રાજેશ ખન્ના-
આ યાદીમાં બોલિવૂડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાનો પણ સમાવેશ થાય છે. રાજેશ ખન્નાએ પોતાની આધેડ અવસ્થામાં આવી ફિલ્મમાં કામ કરીને તમામને આશ્ચર્યચકિત કરી દીધા. તેમણે બી-ગ્રેડ ફિલ્મ ‘વફા’માં કામ કર્યુ હતું.
Big Boss ના ઘરમાં થઈ બોલ્ડ બાળાની એન્ટ્રી! લોકો સંતાઈ સંતાઈને જોવે છે આ અભિનેત્રીના વીડિયો!
મિથુન ચક્રવર્તી-
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી એક સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા હતા. પરંતુ તેમને પણ બી ગ્રેડની ફિલ્મોનો આશરો લેવો પડ્યો હતો. તેમણે 'ક્લાસિક ડાન્સ ઓફ લવ' જેવી બી ગ્રેડની ફિલ્મમાં કામ કર્યુ હતું.
Malaika Arora ના Sexy ફિગર અને Fitness નું આ Secret જાણવા જેવું છે!
અક્ષય કુમાર-
બોલીવુડના ‘ખિલાડી’ તરીકે ઓળખાતા અભિનેતા અક્ષય કુમાર સામાજિક અને દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત છે, પરંતુ એક સમય એવો હતો, જ્યારે તેમણે બી ગ્રેડની ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ફિલ્મનું નામ મિસ્ટર બોન્ડ છે. હોલીવુડની આ ફિલ્મ જેમ્સ બોન્ડ પર આધારિત હતી. આ ફિલ્મમાં અક્ષયે બોલ્ડ સીન આપ્યા હતા.
Hollywood નો સૌથી મોટો સ્ટાર રોજ નવી મહિલાઓ સાથે માણતો હતો સેક્સ! ભારે પડ્યો નવાબી શોખ, હવે હાલત જુઓ
કેટરીના કૈફ-
બોલીવુડની હોટ અભિનેત્રી કેટરીના કૈફે પણ પોતાની કરિઅરની શરૂઆતમાં બી ગ્રેડ ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે ગુલશન ગ્રોવર સાથે ઓન સ્ક્રીન એવા બોલ્ડ દ્રશ્યો ભજવ્યાં હતાં કે તેને એ વાતનો આજે પણ પસ્તાવો છે.
આ ડાયરેક્ટર જોડે પહેલાં ખાવાના પૈસા નહોંતા, આજે કરોડોમાં આળોટે છે! પિતાએ અમિતાભ સાથે કરી ખુબ લડાઈ
નવાઝુદ્દીન સિદ્દીકી-
હિન્દી સિનેમા જગતમાં પોતાની યોગ્યતા સાબિત કરી ચૂકેલા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ ઘણા સંઘર્ષ બાદ બોલિવૂડ ઈ ન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. શરૂઆતના તબક્કામાં નવાઝુદ્દીનને નાના રોલ મળતા હતા, જેનાથી તેમનુ ગુજરાન ચાલતુ હતું. નવાઝુદ્દીન સિદ્દીકી જેવા કલાકાર પણ 'મિસ લવલી' નામની બી-ગ્રેડ ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે.
શક્તિ કપૂર-
બોલિવૂડના શાનદાર અભિનેતા અને હાસ્ય કલાકાર શક્તિ કપૂરે ઘણી બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે. 'મેરી લાઈફ ઉસકી વાઈફ' ફિલ્મ પણ શક્તિ કપૂરે કરેલી બી-ગ્રેડ ફિલ્મો પૈકીની એક છે.
પ્લેબોય સાથે જોડાશે WWE ની આ Star! બોલ્ડ ફોટોશૂટ જોઈ દુનિયા થઈ ગઈ હેરાન! આ Video જોશો તો તો...!
ઉડતી ગાડીઓ અને તરતા શહેરો! આવું હશે ભવિષ્યનું જીવન! હવે સજાતિય સંબંધોથી પણ થશે બાળકનો જન્મ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube