`બ્લેક પેન્થર`ના હીરો ચેડવિક બોસમેનનું નિધન, કેન્સરની બીમારીથી હતા પીડિત
Chadwick Boseman Death: 43 વર્ષની ઉંમરમાં ચેડવિક બોસમેનનું નિધન લોસ એન્જલિસમા તેમના ઘર પર થયું છે.
નવી દિલ્હીઃ સિનેમા અને મનોરંજન જગત માટે આ વર્ષ ખુદ દુખદાયક રહ્યું છે. મોતનો શરૂ થયેલો સિલસિલો રોકાઈ રહ્યો નથી. હવે બોલીવુડની સુપરહિટ ફિલ્મ 'બ્લેક પેન્થર (Black Panther)'ના અભિનેતા ચેડવિક બોસમેન (Chadwick Boseman Death) ના નિધનના સમાચાર આવ્યા છે. 43 વર્ષની ઉંમરમાં ચેડવિક બોસમેનનું નિધન લોસ એન્જલિસ (Chadwick Boseman Passed Away) મા તેમના ઘર પર થયું છે. જાણવા મળી રહ્યું છે કે ચેડવિક છેલ્લા ચાર વર્ષથી કોલન કેન્સર (આંતરડાનું કેન્સર) જેવી ગંભીર બીમારીથી પીડિત હતા.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube