ફરી વિવાદમાં ફસાયા Yo Yo Honey Singh, સિંગર પર લાગ્યો કિડનેપિંગનો આરોપ!
Yo Yo Honey Singh: હની સિંહનું નામ અવારનવાર વિવાદોમાં ઘેરાયેલું રહે છે. હાલમાં જ સિંગર અને રેપર પર એક આરોપ લગાવવામાં આવ્યો છે, જે મુજબ હની સિંહે અપહરણ કરીને કેટલાક લોકો સાથે મારઝૂડ કરી છે. મુંબઈ પોલીસે (Mumbai Police) આ મામલાની સંપૂર્ણ સત્યતા જણાવી છે. આવો જાણીએ હની સિંહ સાથે જોડાયેલા આ સમગ્ર મામલામાં સત્ય શું છે?
Mumbai Police On Honey Singh: લોકપ્રિય ગાયક અને રેપર યો યો હની સિંહ એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં રહે છે. તમને જણાવી દઈએ કે હની સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ વિશે જાણ્યા પછી, ગાયકના ચાહકોને મોટો આંચકો લાગશે. ફરિયાદ કરનાર ઈવેન્ટ ઓર્ગેનાઈઝરનું નામ વિવેક રમણ છે. ફરિયાદીએ હની સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
અપહરણ અને હુમલાના આરોપો
ઈવેન્ટ ઓર્ગેનાઈઝર વિવેક રમને ગાયક અને રેપર હની સિંહ અને તેમના સાથીઓ પર અપહરણ અને મારપીટનો આરોપ લગાવ્યો છે. તમને યાદ અપાવીએ કે થોડા સમય પહેલા હની સિંહ અને ટીના થડાની (Tina Thadani) નું બ્રેકઅપ સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બન્યું હતું. ફેન્સ તેમના બ્રેકઅપના સમાચારોમાંથી બહાર પણ આવ્યા ન હતા કે આ બાબત લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
આજે સૂર્ય ગ્રહણ પર બનશે 5 શુભ યોગ, આ રાશિવાળા પર થશે ધન-વર્ષા, મળશે પ્રગતિ
અંડરગાર્મેટમાં રોટલી સંતાડીને ખાવી પડતી હતી, પરંતુ હવે ઓફિસ બની પતિને ભણાવ્યો પાઠ
Buying Property: ઘર ખરીદવું કે ભાડે રહેવું સારું? જાણી લો તમારા ફાયદાનું ગણિત
કોમર્શિયલ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી? જાણી લો કઈ ખરીદવાથી તમને મળશે અધધ... વળતર
મુંબઈ પોલીસે ખુલાસો કર્યો છે
મુંબઈ પોલીસ (Mumbai Police) ના જણાવ્યા અનુસાર ઈવેન્ટ કંપનીના માલિક વિવેક રમણે હની સિંહ પર અપહરણ અને ત્રાસ આપવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે. સિંગર પર વિવેક રમન (Vivek Raman) ને મુંબઈની એક હોટલમાં બંધક બનાવીને હુમલો કરવાનો આરોપ છે.
ઓનલાઈન હોટલનું બુકિંગ કરાવો છો તો રહેજો સાવચેત, હોટલ બુક નહીં થાય અને રૂપિયા જશે
Love Story : એક લંગડી મરઘીના પ્રેમમાં પાગલ કૂકડો, એ દૂર થાય તો ધમપછાડા કરે છે મજનુ!
'Insta Jockey' તરીકે કરી હતી શરૂઆત, આજે લોકોના દિલ પર રાજ કરે છે આ છોકરી
ધરપકડની માંગ
આયોજકના જણાવ્યા અનુસાર, 15મી એપ્રિલે મુંબઈમાં BKC ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. પૈસાના કારણે આ કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો, જેના કારણે ગાયક અને આયોજક વચ્ચે વિવાદ વધ્યો. ફરિયાદીએ હની સિંહ (Honey Singh) અને તેમના સાથીઓની ધરપકડની માંગ કરી છે. પોલીસનું કહેવું છે કે તેઓ હાલ આ કેસની તપાસમાં લાગેલા છે.
Beauty Parlour માં મહિલા પાસે મસાજ કરાવતો હતો પતિ, અચાનક પહોંચી ગઇ પત્ની, પછી જે થયુ
પુત્રી ફોન પર બોલી હેલો..સાંભળીને ધ્રૂજી ઉઠ્યા મમ્મી પપ્પા, હકિકત જાણીને દંગ રહી જશો
શું તમે ભોજપુરી ફિલ્મ Raazનું ટ્રેલર જોયું! પત્નીનું ભૂત નથી મનાવવા દેતું હનીમૂન
7th Pay Commission: કર્મચારીઓને મળશે DA ની ભેટ, આ વખતે 8000 ₹ વધીને આવશે પગાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube