નવી દિલ્હી : દિવાળીનો પ્રસંગ નવી શરૂઆતનો પ્રસંગ ગણાય છે. આ દિવાળીએ શાહિદ-મીરાએ દુનિયાને પહેલીવાર પોતાના દીકરા ઝેનનો ચહેરો દેખાડ્યો છે. શુક્રવારે રાત્રે મીરાએ પોતાના દીકરાની તસવીર પહેલીવાર સોશિયલ મીડિયામાં શેયર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"189379","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આ પહેલાં પણ ઝેનની તસવીર મીડિયામાં આવી છે એમાં ઝેન માત્ર કપડાંમાં લપેટાયેલો ક્લિક થયો છે. જોકે આ નવી તસવીરમાં ઝેનનો ચહેરો સ્પષ્ટ રીતે નજરે ચડ્યો છે. આ તસવીરમાં ઝેન બહુ ક્યુટ લાગી રહ્યો છે. આ તસવીર સાથે મીરાએ કેપ્શન લખ્યું છે ''હેલ્લો વર્લ્ડ''. આમ, ઝેને પોતાના પરિવાર સિવાયની બહારની દુનિયા સાથે પહેલીવાર મુલાકાત કરી છે. 


[[{"fid":"189380","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


[[{"fid":"189381","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


[[{"fid":"189382","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


બે મહિના પહેલાં 6 સપ્ટેમ્બરના દિવસે શાહિદ અને મીરાના દીકરા ઝેનનો જન્મ થયો હતો. શાહિદ અને મીરાની મોટી દીકરી મિશા ઇન્ટરનેટ પર બહુ લોકપ્રિય છે. તેની તસવીર ઇન્ટરનેટ પર આવતા જ વાઇરલ થઈ જાય છે. હવે સોશિયલ મીડિયા પર ઝેનનું આગમન થયું છે. દિવાળી સેલિબ્રેશન વખતે મીરાએ પરિવાર સાથેની તસવીર શેયર કરી છે જેમાં તેની સાસુ નીલિમા અઝીમ અને દિયર ઇશાન ખટ્ટર પણ જોવા મળે છે. આમ, શાહિદના પરિવારે મન ભરીને દિવાળીની મજા માણી છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...