નવી દિલ્હી: હરિયાણી ડાંસર (Haryanvi Dancer) સપના ચૌધરી (Sapna Choudhary) દેશભરમાં પોપ્યુલર થયા બાદ હવે તમામ ડાંન્સર્સ આ ક્રમમાં લોકપ્રિયતા મેળવ્યા બાદ આગળ વધી રહી છે. જે પ્રકારે સપના ચૌધરી (Sapna Choudhary) તે દિવસોમાં પબ્લિક ઇવેંટ્સમાં ડાન્સ કરતાં કરતાં જાણિતી બની ગઇ હતી તે પ્રકારે ડાન્સ કરનાર તમામ હરિયાણવી ડાન્સર્સ હવે આ દિશામાં આગળ વધી રહી છે. એવી જ એક ડાન્સર છે હરિયાણાની આર.સી. ઉપાધ્યાય (R.C Upadhyay).


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ પર કરે છે વાર
આર. સી. ઉપાધ્યાય (R.C Upadhyay) નો એનર્જેટિક ડાન્સ હરિયાણા અને તેની આસપાસના વિસ્તારોમાં ખૂબ જાણિતી છે. આર. સી. ઉપાધ્યાય (R.C Upadhyay) જે એનર્જી અને બોલ્ડ મૂવ્સ સાથે ડાન્સ કરે છે તે પબ્લિકમાં બેઠેલા હજારો લોકોના દિલ પર ચાકૂ ચલાવે છે. આર. સી. ઉપાધ્યાય (R.C Upadhyay) ના ડાન્સના તમામ વીડિયો સોશિયલ મીડિયા પર પણ અવાર-નવાર વાયરલ થતા રહે છે. 

Taarak Mehta ની સોનૂના બેકગ્રાઉન્ડમાં 'ગંદી હરકત' કરનાર કોણ છે, શું તમે ઓળખ્યો?


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube