Highest Paid Actors: OTTના સૌથી વધુ કમાણી કરનારા એક્ટર્સ, ફી જાણીને તમારા પણ હોંશ ઉડી જશે!
બોલિવૂડથી લઈને ટેલિવિઝન સ્ટાર્સે OTT પર ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર્સમાં અજય દેવગન ઉપરાંત નવાઝુદ્દીન સિદ્દીકીનું નામ પણ સામેલ છે. જાણો OTT પર ડેબ્યૂ કરવા માટે આ સ્ટાર્સે કેટલો ચાર્જ લીધો અને સૌથી વધુ કમાણી કરનાર એક્ટર કોણ છે.
Highest Paid Actor On OTT: ધીરેધીરે OTT લોકોની પ્રથમ પસંદગી બની રહ્યુ છે. બોલીવુડના સુપર સ્ટાર્સ પણ ધીમે ધીમે OTT તરફ વળ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મોની જેમ અહીં પણ સ્ટાર્સ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થનારી ફિલ્મ અને વેબ સિરીઝ માટે મેકર્સ પાસેથી તગડી રકમ વસૂલે છે. જાણો OTTનો અત્યાર સુધીનો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા કોણ છે.
પંકજ ત્રિપાઠી
'મિર્ઝાપુર'ના કાલીન ભૈયા બનીને પંકજ ત્રિપાઠીનું પાત્ર હંમેશા માટે અમર થઈ ગયું છે. પંકજ ત્રિપાઠી ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળી ચૂક્યા છે. OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી સૌથી લોકપ્રિય વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ' અને 'મિર્ઝાપુર' છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાએ 'સેક્રેડ ગેમ્સ' માટે 12 કરોડ અને 'મિર્ઝાપુર'ની બીજી સીઝન માટે લગભગ 10 કરોડ રૂપિયા લીધા હતા.
ભારત નજીક પહોંચ્યું બિપોરજોય વાવાઝોડું, સૌથી વધુ જોખમ તોળાઈ રહ્યું છે ગુજરાત પર
27 વર્ષ પછી ભારતમાં થશે 'મિસ વર્લ્ડ' સ્પર્ધાનું આયોજન, 130 દેશની યુવતીઓ લેશે ભાગ
Panchak: આજથી પંચક શરુ, 5 દિવસ દરમિયાન ન કરવા આ કામ, કરવાથી મળે છે અશુભ પરિણામ
સૈફ અલી ખાન
સૈફ અલી ખાને 'સેક્રેડ ગેમ્સ' વેબ સીરિઝથી OTT ડેબ્યૂ કર્યું હતું. આ વેબ સિરીઝે રિલીઝ થતાની સાથે જ હલચલ મચાવી દીધી હતી. જો રિપોર્ટ્સનું માનીએ તો અભિનેતાએ આ માટે લગભગ 15 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
30000% ની તોફાની તેજી, 3 રૂપિયાના આ સ્ટોકે 1 લાખના બનાવ્યા 3 કરોડ રૂપિયા
આ એક ગુજરાતીના કારણે આ બે રાજ્યોમાં થાય છે બર્ડ સર્વે, ગાયક-વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીના
પનીર ખાતા પહેલા સાવધાન! શું તમે ખાતા નથીને નકલી પનીર? આ રીતે જાણો અસલી નકલીનો ભેદ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube