નવી દિલ્હીઃ બોલિવૂડના ચોકલેટી બોય કાર્તિક આર્યન (Kartik Aaryan) ને કોઈ ઓળખની જરૂર નથી. કાર્તિકે એક કરતા વધુ ફિલ્મો કરી લોકોના દિલ જીતી લીધા છે. પરંતુ શું તમે જાણો છો કે કાર્તિક આર્યનના ઘરે એક નવો મહેમાન આવ્યો છે. આ નવા મહેમાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.


કાર્તિકના ઘરે આવ્યો નાનું મહેમાન 
કાર્તિક (Kartik Aaryan) ના ઘરે આ નવા મહેમાન આવતાની સાથે જ તેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. જે તસવીરો સામે આવી છે તેમાં કાર્તિક એક સુંદર સફેદ કૂતરો પકડેલો જોવા મળે છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube