જાણો Sushant Singh Rajput ની આત્મા સાથે વાત કરનાર સ્ટીવ હફના વીડિયોની સચ્ચાઇ
પારાનોર્મલ એક્સપર્ટ સ્ટીફ હફ (Paranormal Expert Steve Huff)ના કેટલાક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આ યૂટ્યૂબ પર કોઇ એવા લોકો સાથે વાત કરતા દવા કરે છે, જેની અકાળે મૃત્યું થઇ જાય છે.
મુંબઇ: પારાનોર્મલ એક્સપર્ટ સ્ટીફ હફ (Paranormal Expert Steve Huff)ના કેટલાક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આ યૂટ્યૂબ પર કોઇ એવા લોકો સાથે વાત કરતા દવા કરે છે, જેની અકાળે મૃત્યું થઇ જાય છે. તેના યૂટ્યૂબ ચેનલ પર લગભગ 1.1 મિલિયન સબ્સક્રાઇબર છે. સ્ટીવના અનુસાર તેમને ઘણા બધા લોકોએ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મા કરવા માટે ઇમેલ કર્યા હતા. તેમનો તાજો દાવો સનસનીખેજ એટલા માટે છે, આ વખતે યૂટ્યૂબએ પોતાના વીડિયોમાં ભારતના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મ કરવાની વાત કરવાનો દાવો કરી રહ્યા છે.
સ્ટીવ હફ પ્રશ્ન કરતાં સુનાવણી કરતાં 'R u in the light?' તેના વીડિયોના કાઉન્ટર નંબર 04:07 ના અનુસાર સુશાંત સિંહ રાજપૂત કહે છે કે 'Steve I m getting light' પરંતુ વીડિયોને દેખનાર તેમના ફેન્સનો દાવો છે કે આ જગ્યાએ સુશાંત સિંહ કહે છે કે 'Steve I am getting muerded'. આ વીડિયોને ફક્ત 4 દિવસમાં લગભગ 5 લાખ લોકોએ જોયો છે.
સ્ટીવ હફએ પહેલીવાર કોઇ ભારતીય સેલિબ્રિટીની આત્મા સાથે વાત કરવાનો દાવો કર્યો છે. આ પહેલાં ઓગસ્ટ 2018માં તેમણે મશહૂર પોપ ગાયક માઇકલ જેક્સનની આત્મા સાથે વાત કરવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત પણ તે ઘણી મોટી હસ્તીઓની આત્માઓ સાથે વાત કરવાનો દાવો કરતા રહ્યા છે. સ્ટીવ હફ પોતાના એક ડિઝાઇન કરેલા એક ખાસ ઉપકરણથી ગત 10 વર્ષોથી આ પ્રકારે આત્માઓ સાથે વાત કરવાનો દાવો કરે છે.
શું આ વીડિયોની સચ્ચાઇ
પૈરાનોર્મલ એક્સપર્ટ/પીએચડી આ હીલિંગ સાયન્સ ડોક્ટર નીરવ આનંદે Zee News સાથે વાતચીત કરતાં આ મામલે જણાવ્યું કે સ્ટીવ હફએ આખી દુનિયામાં તહેલકો મચાવી દીધો છે. તેમણે સુશાંત સિંહ રાજપૂતની આત્મા સાથે વાત કરી છે, જે એકદમ ચોંકાવનારો ખુલાસો છે કે આમ પણ થઇ શકે. જોકે આત્માઓ વિશે આપણે બધા જાણીએ છી કે ઘણા બધી કહાનીઓ છે. ઘણી બધી વસ્તુઓ છે જે કાલ્પનિક છે, પરંતુ આ વૈજ્ઞાનિક યુગમાં તેના વિશે અલગ-અલગ રીતે અધ્યન કરવામાં આવે છે. પહેલાં મંત્રોનો યુગ હતો, પછી તંત્રોનો યુગ આવ્યો અને આજે યંત્રોનો યુગ આવ્યો છે. તો આ ગુડ છે કે સાઇન્ટિફિક વર્લ્ડ માટે પણ અને આખી દુનિયા માટે પણ. હવે આપણે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ સાઇન્ટિફિક પેરામીટરથી આત્માઓ સાથે વાત કરી રહ્યા છે. સ્ટીવ હફએ ગત 10 વર્ષ્થી તેના પર રિસર્ચ કર્યું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube