Skin Care Tips Of Madhuri Dixit: માધુરી દીક્ષિત અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની બ્યુટી અને હેલ્થ ટિપ્સ શેર કરતી રહે છે. હાલમાં જ માધુરીએ એક પછી એક એવા ડ્રિંક્સ વિશે માહિતી આપી હતી જે તે નિયમિતપણે પીવે છે. માધુરી દીક્ષિત નેને 54 વર્ષની ઉંમરે પણ ડાન્સ ક્વીન છે. તેમની સુંદરતા યુવાનવયની યુવતીઓને પણ શરમાવે તેવી છે. જો તમે પણ તમારી વધતી ઉંમરને ગ્રેસફુલી ઈન્જોય કરવા માગતા હોવ, તો માધુરી દીક્ષિતના આ મનપસંદ પીણાંનું સેવન ચોક્કસથી કરો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  સામે આવ્યું રેખાની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાજ! આખી જિંદગી કરતી આવી છે આ કામ
આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો
આ પણ ખાસ વાંચોઃ​  દિકરીના બદલે જમાઈ જોડે સાસુએ આખી મનાવી સુહાગરાત! સવાર પડતા પડતા તો...


માધુરી કહે છે કે, આ બધા પીણાં તેને સ્વસ્થ-યુવાન અને ચમકદાર રહેવામાં મદદ કરે છે. કેટલાક પીણાં બોડી ડિટોક્સમાં મદદ કરે છે, જ્યારે કેટલાક સ્ટ્રેસ બસ્ટર તરીકે કામ કરે છે. તે જ સમયે, કેટલાક પીણાં ત્વચાને હાઇડ્રેટ રાખવામાં અને ગ્લો વધારવામાં મદદ કરે છે. માધુરી દિક્ષિતની સુંદરતાનું રાજ એ પણ છેકે, એ આખો દિવસ પોતાની બોડીનું ધ્યાન રાખે છે. ભૂખ તેનાથી સહન નથી થતી. એટલે કે સમયાંતરે નક્કી કરેલાં ડાયટ પ્લાનને ફોલો કરે છે. અને મોટેભાગે લિકવિડ ડાયટ લેવાનું પસંદ કરે છે.


આ પણ ખાસ વાંચોઃ  કેમ આજે પણ રેખા સાથે નજર નથી મિલાવી શકતા અમિતાભ? જાણો બચ્ચને એવું તો શું કર્યું હતું આ પણ ખાસ વાંચોઃ  Jaya Bachchan એ લખેલી આ ફિલ્મે અમિતાભને બનાવ્યા બોલીવુડના શહેનશાહ! બની ગઈ લાઈફ ​આ પણ ખાસ વાંચોઃ  Amitabh Bachchan: આ એક લોચાના કારણે જ બચ્ચને કરવા પડ્યાં હતા જયા જોડે લગ્ન!


ટેન્ડર નાળિયેર પાણી-
માધુરી દીક્ષિતને નારિયેળ પાણી પીવાનું પસંદ છે. તે દરરોજ નાળિયેર પાણીનું સેવન કરે છે કારણ કે તેણે નારિયેળ પાણીને તેના દૈનિક આહારનો ભાગ બનાવ્યો છે. માધુરી કહે છે, 'હું મારા રોજિંદા જીવનમાં નારિયેળ પાણીનો સમાવેશ કરું છું. કારણ કે તે મારા તણાવને દૂર કરે છે, મારી ત્વચાને ચમકદાર રાખે છે અને મને સ્વસ્થ રાખે છે.


ચા પ્રેમી છે માધુરી-
તમને જાણીને નવાઈ લાગશે પણ તમારી ફેવરિટ ધક ધક ગર્લ ચાની દિવાની છે. એટલું જ નહીં, માધુરી પોતાની ચાને લઈને ખૂબ જ ગંભીર છે. એટલા માટે જ તેને શાંતિથી બેસીને ચાની દરેક ચુસ્કીની મજા લેવાનું પસંદ છે. માધુરીને પરંપરાગત ચાની સાથે બ્લેક-ટી અને કોફી પીવી પણ ગમે છે. જોકે આ વાતનો આધાર તેમના મૂડ પર છે. માધુરીને દરરોજ એક કપ ચા પીવી ગમે છે. કારણ કે તેને પીધા પછી તેઓ પોતાની જાતને ફ્રેશ અને રિચાર્જ અનુભવે છે.


આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!
આ પણ ખાસ વાંચોઃ  ઓફિસમાં ઈલુઈલુ કરતા પહેલાં જાણીલો આ વાત! નહીં તો ભારે પડશે લફરું, થશે ઈજ્જતના ધજાગરા
આ પણ ખાસ વાંચોઃ  નવોઢા સાસરીમાં પ્રવેશતા કેમ પહેલાં જમણો પગ જ મૂકે છે? શું લગ્ન સાથે જોડાયેલી આ વાતો તમે જાણો છો?


 


માધુરીને ખાધા પછી છાશ પીવી ગમે છે:
સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએકે, દૂધ-દહીં ખાતા રહો તો શરીર ચાલશે. એના પાછળનું કારણ એ છેકે, એનાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે. એટલાં જ માટે માધુરી દિક્ષિત રોજ જમ્યા પછી છાશ પીવાનું પસંદ કરે છે. તેનાથી બોડીને ઠંડક મળે છે. અને ફેસ પરનો અને સ્કીન પરનો ગ્લો પણ વધે છે.


 


અર્શદીપ સિંહે એક ઓવરમાં બે વાર જે LED સ્ટમ્પને તોડી નાંખ્યું શું એની કિંમત જાણો છો? આ પણ ખાસ વાંચોઃ  કોહલી-ગાંગુલીની દુશ્મનીના દ્રશ્યો દુનિયાએ જોયા, સપનેય નહોતું વિચાર્યું કે આવું થશે! આ પણ ખાસ વાંચોઃ  IPL 2023: ચાલુ મેચમાં ચાલી જેવો ઝઘડો! આ ખેલાડી પર બગડ્યું BCCI, વાયરલ થયો વીડિયો આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral