નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ મૌની રોયનો (Mouni Roy) એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે. આ વીડિયોમાં મૌની રોય (Mouni Roy Video) એક ડિઝાઈનર ડ્રેસ પહેરી કેમેરાથી બચીને ભાગતી જોવા મળી રહી છે. જો કે, જેવી તે ગાડીમાં બેસવા જાય છે કે ભૂલથી Oops મોમેન્ટનો શિકાર બને છે, જો કે કેમેરામાં રેકોર્ડ થઈ જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓપ્સ મોમેન્ટનો શિકાર બની મૌની
જોકે, આ વીડિયોમાં મૌની રોય (Mouni Roy) તેના ફેન્સની સાથે વાતચીત કરતી અને પાપારાઝી માટે પોઝ આપતી જોવા મળી રહી છે. પરંતુ વીડિયોમાં તે સ્પષ્ટ દેખાય છે કે મૌની રોય આ આઉટફિટમાં કન્ફર્ટેબલ નથી. અભિનેત્રીના આ વીડિયો પર ઘણા લોકોએ તેને ટ્રોલ કરી છે. લોકોએ મૌની રોયની આવા આઉટફિટ પહેરવા બદલ નિંદા કરી છે.


આ પણ વાંચો:- જેકલીન ફર્નાન્ડીઝનું શું છે તિહાડ જેલ સાથે કનેક્શન! ED એ 5 કલાક સુધી કરી પૂછપરછ


કોમેન્ટ બોક્સમાં લોકોએ માર્યો ટોણા
એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, 'એક તરફ વાળથી છુપાવ્યું અને બીજી તરફ હાથથી. તેઓ આવા કપડાં પહેરે છે શા માટે જેમાં તેઓ કન્ફર્ટેબલ નથી. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, 'તમે આવા કપડાં પહેરો છો જ કેમ કે વારંવાર છુપાવવું પડે છે.' એ જ રીતે, એક યુઝરે લખ્યું, 'જ્યારે તમારે તમારી જાતને વારંવાર ઢાંકવું પડે તો આવા કપડાં પહેરો છો કેમ? શું આ આપણી સંસ્કૃતિ છે?


અનુપમાને ચામાંથી માખીની જેમ કાઢી ફેંકસે વનરાજ, સમર-નંદિની વચ્ચે કોઈ ત્રીજાની થશે એન્ટ્રી


લોકો કરી રહ્યા છે આવા આક્ષેપો
તેવી જ રીતે, ઘણા લોકોએ મૌની રોયના (Mouni Roy) આઉટફિટ પર સવાલ ઉભા કર્યા છે અને કોમેન્ટ સેક્શનમાં તેમના પર સંસ્કૃતિને બગાડવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે મૌની રોયે ઘણા સમય સુધી ઘણા ટીવી શોમાં કામ કર્યું છે અને હવે તે મોટા પડદા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે ઘણા મોટા સ્ટાર્સ સાથે ફિલ્મો કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube