નવી દિલ્હીઃ સાક્ષી સાથે મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ના લગ્ન પહેલા સાઉથ ઈન્ડિયન ફિલ્મોની એક્ટ્રેસ રાયલ લક્ષ્મી  (Raai Laxmi) સાથે ધોનીના અફેરની ચર્ચા હતી. મહેન્દ્રસિંહ ધોનીની રમત સિવાય તેમના ઈશ્કની પણ ખૂબ ચર્ચાઓ થઈ. સાઉથ ઈન્ડિયન ફિલ્મોની એક્ટ્રેસ રાયલ લક્ષ્મી  (Raai Laxmi) સાથે પણ ધોનીના નામની ચર્ચાઓ થઈ હતી. 2008ની IPL દરમિયાન બન્નેના પ્રેમની ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યાર બાદ તેમના બ્રેક અપની ચર્ચા થઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાક્ષી પહેલા આ એક્ટ્રેસને ગમતો હતો ધોની
દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાય લક્ષ્મીનું નામ ફેમસ છે. જો કે, હિન્દી દર્શકો તેને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની એક્સ ગર્લફ્રેન્ડ તરીકે જ ઓળખે છે. રાય લક્ષ્મી 2008માં IPLની પહેલી સીઝનમાં ટીમ ચેન્નાઈની સુપર કિંગ્સની બ્રાન્ડ એમ્બેસેડર બની હતી. આ દરમિયાન તેની મુલાકાત ઘોની સાથે થઈ હતી. ધોની આ ટીમના કેપ્ટન હતા અહીંથી બન્નેના પ્રેમની કહાની શરૂ થઈ હતી. આ દિવસોમાં ધોની અને રાય લક્ષ્મીના પ્રેમની ચર્ચાઓ ચાલતી હતી જો કે ઝડપથી જ બન્નેનું બ્રેક થઈ ગયું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube