Yograj Singhના હિન્દુઓવાળા નિવેદન પર ભડક્યા Mukesh Khanna, કહ્યું- પકડીને મારવા જોઈએ
મુકેશ ખન્ના એ કહ્યું, એક શખ્સ છે જેનું નામ છે- યોગરાજ સિંહ. હું તમને શખ્સ કહી અપમાનિત કરવા નથી ઇચ્છતો કેમ કે, તે આપણા હાર્ડિલ અઝીઝ ક્રિકેટર યુવરાજના પિતા છે. પરંતુ તેમને આપણા લોકોનું અપમાન જે રીતે કર્યું છે
નવી દિલ્હી: કિસાન આંદોલનને લઇને ક્રિકેટર યુવરાજ સિંહ ના પિતા યોગરાજ સિંહના હિંદુઓ પર આપત્તિજનક નિવેદન સામે આવ્યા હતા. આ નિવેદનના સામે આવ્યા બાદ તેમની ઘણી ટિક્કા થઈ હતી. એટલું જ નહીં યુવરાજે પણ પિતાના નિવેદન પર માફી માંગી હતી. હવે તેના પર મુકેશ ખન્ના એ પ્રતિક્રિયા આપી છે. યુવરાજ સિંહના પિતા યોગરાજના નિવેદન પર મુકેશે કહ્યું કે, યોગરાજને ફટકારવા જોઇએ.
આ પણ વાંચો:- આઝાદીના 75 વર્ષનો જશ્ન મનાવશે કરણ જોહર, ટ્વીટમાં પીએમ મોદીને કર્યુ ટેગ
મુકેશ ખન્ના એ કહ્યું, એક શખ્સ છે જેનું નામ છે- યોગરાજ સિંહ. હું તમને શખ્સ કહી અપમાનિત કરવા નથી ઇચ્છતો કેમ કે, તે આપણા હાર્ડિલ અઝીઝ ક્રિકેટર યુવરાજના પિતા છે. પરંતુ તેમને આપણા લોકોનું અપમાન જે રીતે કર્યું છે, તેમને આ કરતા પણ વધારે ખરાબ રીતે સંબોધિત કરવું જોઇએ. તેના લાયક છે તેઓ.
આ પણ વાંચો:- કોરોના કાળમાં રિયલ લાઈફ હીરો બન્યા આ બોલીવુડ અભિનેતા
મુકેશ ખન્નાએ કરી ટિક્કા
મુકેશ ખન્ના (Mukesh Khanna)એ વધુમાં કહ્યું કે, 'ઘણા લોકો તેમની વિરુદ્ધ બોલ્યા છે, ઘણા લોકો તેમને મારવા માગે છે. તેમણે હિન્દુઓ માટે ખરાબ વાત કરી છે. બધા જાણે છે કે હિન્દુઓ તેના ભાઈઓ છે. સરદાર ભાઈ પણ આ જાણે છે. આ વ્યક્તિ અપમાનજનક છે... હિન્દુઓને પકડીને મારવા જોઈએ ... પરંતુ ભારતના લોકોએ સહનશીલતા દર્શાવી છે. ટીવીમાં કેવા પ્રકારની વસ્તુઓ બતાવવામાં આવી છે. હિન્દુઓમાં આવું જ થાય છે, ઘણા કરોડો દેવી-દેવતાઓ છે.
આ પણ વાંચો:- મુંબઇના નાઈટ ક્લબમાં રેડ, Suresh Raina ફસાયો; બેક ડોરથી ફરાર થયા Badshah-Randhawa
મુકેશ ખન્નાએ ઉઠાવ્યો હિન્દુ ધર્મનો મુદ્દો
તેમના આ નિવેદનમાં મુકેશ ખન્ના (Mukesh Khanna)એ વધુમાં કહ્યું, હું પહેલા પણ કહી ચુક્યો છું અને ફરિથી કહેવા માંગુ છું- હિન્દુ ધર્મ હાથી છે હાથી. ચાલતો રહે છે પોતાની શાનથી. તમે લોકો ભોંકતા રહો તેની પાછળ જઈને? હોઈ શકે છે કે, દારુના નશામાં આ શખ્સ બોલી ગયો હોય. તેમણે તેમના પુત્ર યુવરાજની ઇમેજનો પણ ખ્યાલ ન રહ્યો. યુવરાજે પણ કેટલી સારી રીતે કહ્યું કે, હું તેમના સ્ટેટમેન્ટની સાથે નથી.
આ પણ વાંચો:- Arranged Marriage કેમ છે બેસ્ટ? જાણવા માટે ખાસ જુઓ આ ફિલ્મો
મર્યાદા ભૂલ્યા Yograj
યોગરાજ (Yograj Singh)એ કહ્યું હતું, આ હિન્દુ ગદ્દાર છે, સો વર્ષ મુગલોની ગુલામી કરી. એટલું જ નહીં, તેમણે મહિલાઓને લઇને પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું, ત્યારબપાદથી સોશિયલ મડિયા પર તેમની સામે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube