નવી દિલ્હી: નોરા ફતેહી (Nora Fatehi) તેના જબરદસ્ત ડાન્સના કારણે બોલીવુડમાં એક આગવી ઓળખ સ્થાપી શકી છે. લોકો નોરા ફતેહીના ડાન્સ મૂવ્સની કોપી કરે છે. નોરા સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ છે. છાશવારે પોતાની સુંદર અને હોટ ફોટોઝ શેર કરતી રહે છે અને હવે નોરા એક વીડિયોને લઈને ચર્ચામાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમુદ્ર કિનારે નોરાનો નવો અંદાજ
નોરાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક બૂમરેંગ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે સમુદ્ર કિનારે ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં બીચ પર પોઝ આપતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોવા મળે છે કે બેકગ્રાઉન્ડમાં સૂરજ ડૂબી રહ્યો છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા નોરાએ લખ્યું કે સમુદ્ર કિનારે સૂર્યાસ્ત...મને તારી સાથે ફક્ત આ જ જોઈએ. અભિનેત્રીની આ પોસ્ટ પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને તેના વખાણ કરતા થાકતા નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube