Suhana Khan Lux New Brand Ambassador: હોલીવુડથી લઇને બોલીવુડ સ્ટારે લક્સ સાબુનો ખૂબ ઉપયોગ કર્યો. કોઇએ ટબમાં બેસીને શરીર પર લક્સ સોપને લગાવ્યો તો કોઇએ પોતાની સ્કીન પર આ સાબુને એવી રીતે મસળ્યો કે આ સોપ લોકોનો ફેવરિટ બની ગયો. આ લક્સ બ્રાંડ (Lux) ને 100 વર્ષ પુરા થઇ ગયા છે. આ ખાસ અવસર પર લક્સને પોતાના વર્ષો જૂના સાબુને ફરી એકવાર ફ્રેશ ફેસ આપ્યો છે. આ ફેસ બીજું કોઇ નહી શાહરૂખ ખાનની લાડલી પુત્રી સુહાના (Suhana Khan) છે. જી હાં. તમે બરોબર વાંચ્યું. કિંગ ખાનની પુત્રી આ લક્સ સાબુની નવી બ્રાન્ડ એમ્બેસેડર (Brand Ambassador) બની ગઇ છે. ફોટામાં જુઓ સુહાના ખાને આ ઇવેન્ટમાં પર્પલ ડ્રેસમાં શું કહેર વર્તાવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે કોરોનાની આ વેક્સીન લીધો હોય તો સાચવજો, આવી શકે છે હાર્ટ એટેક, કંપનીનો સ્વિકાર
એપ્રિલમાં હિમવર્ષા જોઇ લોકો આશ્વર્યચકિત! વરસાદે મચાવ્યો આતંક, રોડ તણાયા


Gold Rate: અખાત્રીજ પહેલા ધાર્યા કરતાં વધુ સસ્તું થયું સોનું, જાણો આજનો લેટેસ્ટ ભાવ
Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન


Viral Video: ટોસ્ટ બનાવતો આ વીડિયો કરી દેશે હૈરાન, જોશો તો જીંદગીમાં ખાશો નહી!!!
ચોથા માળેથી પડ્યું, બીજા ફ્લોર પર આવીને અટક્યું બાળક, Video જોશો તો ધબકારા વધી જશે


Sun Transit 2024: આ 14 દિવસ આ રાશિઓ માટે છે લકી, સૂર્યની બદલતી ચાલથી થશે માલામાલ
Broom : કયા દિવસે સાવરણી ખરીદવી શુભ, માતા લક્ષ્મીની કૃપાથી નહી સર્જાય આર્થિક તંગી


Sign on Palm: જો આમાંથી એકપણ નિશાન તમારી હથેળી છે તો ગમે ત્યારે બની શકો છો કરોડપતિ
Adani Group ની આ કંપનીને મોટું નુકસાન, સુસ્ત પડ્યો શેર, તળિયે આવી ગયો શેરનો ભાવ



'ધ આર્ચીજ' થી કર્યું ડેબ્યૂ
એવામાં સુહાના ખાન માટે આટલી ઉંમરમાં બ્રાંડ સાથે જોડાઇને તેમના કેરિયર માટે સારું સાબિત થઇ શકે છે. વર્કફ્રંટની વાત કરીએ તો એક્ટ્રેસે 'ધ આર્ચીજ' ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.