PHOTOS : સલમાનની બહેનની દિવાળી પાર્ટીમાં દેખાઇ સપનામાં પણ ન વિચારી શકાય એવી જોડીઓ
પાર્ટીમાં સમગ્ર ખાનપરિવારે હાજરી આપી હતી
મુંબઈ : હાલમાં સલમાન ખાનની બહેન અર્પિતા ખાને દિવાળી પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં સલમાન ખાનના આખા પરિવારે હાજરી આપી હતી જેના કારણે સમગ્ર માહોલમાં ઉત્સાહ છલકાતો હતો. પાર્ટીમાં સલમાને ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી જ્યારે પિતા સલીમ ખાન બીજી પત્ની હેલન સાથે આવ્યા હતા. હેલન અને સલમાન એકબીજાની બહુ નજીક છે અને તેઓ બહુ ઉષ્માપૂર્વક એકબીજાને ગળે મળ્યા હતા.
[[{"fid":"189262","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
[[{"fid":"189263","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
[[{"fid":"189264","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
[[{"fid":"189265","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
[[{"fid":"189266","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]
[[{"fid":"189267","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"7":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"7"}}]]
[[{"fid":"189268","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"8":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"8"}}]]
આ પાર્ટીમાં અરબાઝ પોતાની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રીની સાથે આવ્યો હતો તેમજ સલમાનની ગર્લફ્રેન્ડ લુલિયા વંતુર પણ પીળા રંગના સુટમાં આવી હતી. જેકલીન પણ આ પાર્ટીનો હિસ્સો બની હતી.
સલમાન પોતાની બહેન અર્પિતાની બહુ નજીક છે. અર્પિતા વારંવાર દીકરા આહિલના સલમાન સાથે સલમાનની તસવીર અને વીડિયો શેયર કરતી રહે છે.