પ્રિન્સ નરુલા અને યુવિકાના લગ્નમાં થયું કંઈક એવું કે, જોતા રહી ગયા બધા મહેમાનો
લગ્નમાં દુલ્હા-દુલ્હન એકબીજાને માળા પહેરાવતા સમયે એકબીજાને ચોંકાવી દીધા હતા. પહેલા તો પ્રિન્સે પોતાની દુલ્હનને પ્રેમથી માથા પર કિસ કરી હતી
નવી દિલ્હી : છેલ્લા કેટલાક દિવસોથી પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીની જોડી ટેલિવિઝન સ્ટાર્સની વચ્ચે સૌથી વધુ પસંદ થઈ રહી છે. દર્શકો શરૂઆતથી જ તેમના પ્રેમના સાક્ષી રહ્યાં છે. ગત બે દિવસોથી તેમના લગ્નની વિવિધ વિધીઓના વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યાં છે. પરંતુ શુક્રવારે જ્યારે લગ્નની મસ્તી લોકોની સામે આવી, તો લોકો દંગ રહી ગયા. તેમના લગ્નના વીડિયો એક રાતમાં જ વાઈરલ થઈ ચૂક્યા છે.
ટી-સીરિઝના ભૂષણ કુમારે #MeToo વિશે આપ્યો સણસણતો જવાબ