Project K First Teaser: પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સ્ટારર પ્રોજેક્ટ કેની પહેલી ઝલક સામે આવી છે. ગુરુવારે, નિર્માતાઓએ સાન ડિએગો કોમિક-કોનમાં તેની પ્રથમ ઝલક બતાવીને તેનું નામ જાહેર કર્યું. આ ફિલ્મનું નામ Kalki 2898 AD રાખવામાં આવ્યું છે. ફિલ્મની પહેલી ઝલકમાં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને પ્રભાસને ભવિષ્યની દુનિયામાં બતાવવામાં આવ્યા છે. આ એક સાયન્સ ફિક્શન ફિલ્મ છે જેમાં દીપિકા, અમિતાભ અને પ્રભાસને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં યોદ્ધા તરીકે બતાવવામાં આવ્યા છે. કલ્કી 2898 AD 2024માં રિલીઝ થશે.


PM મોદીને મળ્યું ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન,આ સન્માન મેળવનારા પહેલા ભારતીય PM
ચોમાસામાં ફરવા માટે આ જગ્યાઓ છે બેડ ચોઈસ, ભુલથી પણ આ સીઝનમાં ટ્રીપ પ્લાન ન કરતાં
August Grah Gochar: જાણો કઈ કઈ રાશિઓને થશે સૂર્ય, મંગળ અને શુક્રના ગોચરથી લાભ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube