Rajesh Khanna Dimple Kapadia Divorce: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પહેલા સુપરસ્ટાર કહેવાતા રાજેશ ખન્ના એક સમયે લોકોના દિલમાં રાજ કરતા હતા. તેમની લોકપ્રિયતા એટલી હતી કે ચાહકો તેમના માટે લોહીથી લેટર લખતા હતા. જો કે, એક સમય આવ્યો કે રાજેશ ખન્નાનું આ સ્ટારડમ જતુ રહ્યું હતુ અને તે ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા. આજે અમે તમને રાજેશ ખન્નાના એ દિવસો વિશે જણાવવા જઈ રહ્યા છે જ્યારે તેમનું કરિયર નીચે તરફ જઈ રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ દરમિયાન રાજેશ ખન્નાની પર્સનલ લાઈફનાં ખૂબ જ હલચલ મચી હતી અને જે વસ્તુ સૌથી વધુ પ્રભાવિત થયો હતો તો એ હતો રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાના સંબંધો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય


કહેવાય છે કે જ્યારે રાજેશ ખન્નાનું કરિયર નીચે જઈ રહ્યો હતો ત્યારે તેમણે પોતાને સૌથી દૂર કરી રહ્યા હતા. ત્યાં સુધી કે કાકા પત્ની ડિમ્પલ સાથે પણ પોતાના દિલની વાત નહોતા કરતા. એટલે તેમના સંબંધોમાં ખટાશ આવવા લાગી હતી. ત્યાં, મીડિયામાં તેમના સંબંધોને લઈને ખૂબ જ ચટાકેદાર ખબરો આવી હતી. મીડિયા રિપોર્ટ્સમાં ત્યાં સુધીનો દાવો કરવામાં આવ્યો કે રાજેશ ખન્નાએ એકવાર ડિમ્પલ કપાડિયાની પિટાઈ કરી દીધી હતી. આ ખબરોની અસર એ થઈ કે રાજેશ ખન્ના અને ડિમ્પલના સંબંધોમાં એક તિરાડ પડી ગઈ જે બાદ એક્ટ્રેસે કાકાનું ઘર છોડી દીધું હતું.


આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: શું તમે પણ ફ્રીજમાં મુકી રાખેલા બાંધેલા લોટની રોટલી ખાવ છો? તો એકવાર વાંચી લેજો


કરિયરના મામલે અચાનક આકાશમાંથી જમીન પર આવી ગયેલા રાજેશ ખન્નાએ ન સમજી શક્યા કે તેમની સાથે શું થયું છે? આ જ કારણે તેમણે એક વર્ષ માટે પોતાની જાતને આખી દુનિયાથી અલગ કરી દીધી હતી.મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, ખરાબ રીતે ડિપ્રેશનમાં ડૂબેલા રાજેશ ખન્ના આ સમયે આત્મહત્યાનો વિચાર કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ વર્ષ 2012માં કેન્સર સામે લડતા રાજેશ ખન્નાનું નિધન થઈ ગયું હતું.


આ પણ વાંચો: જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે...
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો:  અભિનેત્રીનું થયું શોષણ: હોટેલમાં લઈ જતો હતો અને મારા સ્કર્ટમાં હાથ નાખ્યો..


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube