નવી દિલ્લીઃ જાણીતી ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ-13 (Bigg Boss 13) ફેમ રશ્મી દેસાઈ (Rashami Desai) છેલ્લાં કેટલાંક સમયથી કોઈકને કોઈક રીતે સોશલ મીડિયા (Social Media) ખુબ જ એક્ટિવ રહે છે. આ વખતે તેણે એકદમ નાનું સ્કર્ટ પહેરીને એવો સેક્સી ડાંસ કર્યો છેકે, જે કોઈ આ વીડિયો જોવે છે બસ જોતો રહી જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અભિનેત્રી તેના સેક્સી ફિગર અને અદાઓથી લાખો લોકોને દિવાના બનાવી ચૂકી છે. ઈંસ્ટાગ્રામથી લઈને સોશલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર રશ્મી જબરદસ્ત ફેન ફોલોઈંગ ધરાવે છે. કોઈકને કોઈક રીતે ચર્ચામાં રહીને તે બોલીવુડમાં પોતાનો પગ જમાવા માંગે છે. 


રશ્મી દેસાઈ (Rashami Desai) આ વીડિયોમાં કોઈ દુકાનની બહાર શોર્ટ સ્કર્ટમાં સેક્સી ડાંસ કરતી જોવા મળે છે. જેમાં તે કાર્ડી બીના સોંગ  'I know That's Right' પર ડાંસ કરતી જોવા મળે છે.  આ વીડિયો તેણે ઈંસ્ટાગ્રામ પર મુકતાની સાથે જ અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યાં છે. તમે પણ આ વીડિયો જોશે તો જોતા જ રહી જશો.
 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Rashami Desai (@imrashamidesai)
 



જોકે, રશ્મીનો આવો વીડિયો જોઈને સોશલ મીડિયા પર તેની મજાક પણ ઉડાવવામાં આવી. ફેન્સે તેને ખરી ખોટી પણ સંભળાવી દીધી. એક ફેન્સે તો ત્યાં સુધી કહી દીધું કે સ્કર્ટ ઉંચું ઉડે છે તેનો ડર નથી લાગતો કે શું? એવું સ્કર્ટ પહેર્યું છેકે, આમા બધું જ દેખાય છે. આ તો બેશર્મીની હદ કરી દીધી છે. એટલું જ નહીં આ પહેલાં પણ રશ્મી દેસાઈએ (Rashami Desai) કેમેરા સામે કપડાં બદલીને સૌ કોઈને ચોંકાવી દીધાં હતાં. એ વીડિયોએ પણ સોશલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી હતી. રશ્મી આમ, કોઈકને કોઈક રીતે સોશલ મીડિયામાં છવાયેલી રહે છે. ફેન્સ પણ તેના અવનવા અંદાજને ખુબ જ પસંદ કરે છે.



 


જોકે, તેમ છતાં બોલ્ડ અને બિંદાસ્ત રશ્મીના અંદાજ તે તેવરમાં કોઈ ફેર પડ્યો નથી. રશ્મી પહેલાં કરતા વધુને વધુ બોલ્ડ બનતી જાય છે. અગાઉ રશ્મી પોતાનું બિકિની ફોટોશૂટ કરાવીને પણ હોટ ફોટોઝ શેયર કરી ચૂકી છે. તેણે હવે બોલીવુડમાં કોઈકને કોઈક રીતે પગ જમાવવાનું નક્કી કરી લીધું હોય તેવું લાગી રહ્યું છે. અને તેનો બોલ્ડ અંદાજ જોઈને નજીક સમયમાં તે ફિલ્મોમાં દેખાવા લાગે તો નવાઈ નહીં. એજ કારણ છેકે, તે સોશલ મીડિયાનો આ પ્રકારે ઉપયોગ કરીને હાલ પોતાનું ફેન ફોલોઈંગ વધારી રહી છે. 


Sex Racket માં પકડાતા આ હીરોઈનોનું કરિઅર થઈ ગયું બર્બાદ, એક સમયે બોલીવુડમાં ચાલતો હતો તેમના નામનો સિક્કો


OMG! પોર્નસ્ટાર રહી ચૂકેલી Mia Khalifa એ સોશલ મીડિયા પર લગાવી આગ, એવા ફોટો શેયર કર્યા કે શું કહેવું...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube