OMG! પોર્નસ્ટાર રહી ચૂકેલી Mia Khalifa એ સોશલ મીડિયા પર લગાવી આગ, એવા ફોટો શેયર કર્યા કે શું કહેવું...

ઝી બ્યૂરો, અમદાવાદઃ પૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલીફા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના હોટ ફોટોઝ દ્વારા ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચતી રહે છે. હાલમાં તેણે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જે ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગઈ છે.

 

 

ફેન્સ સાથે સતત રહે છે ચર્ચામાં

1/6
image

મિયા પોતાના હોટ ફોટોસની સાથે સાથે બોયફ્રેન્ડને લઈને પણ ચર્ચામાં રહે છે. મિયાએ ભલે પોર્ન ફિલ્મો છોડી દીધી હોય. જોકે તે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પોતાના અનુભવોને શેર કરતી રહે છે. પોર્ન ઈન્ડસ્ટ્રીને તિલાંજલિ આપ્યા પછી પણ તે ફેન્સને પોતાનો બોલ્ડ અંદાજ બતાવવાથી જરા પણ શરમાતી નથી.

પીળા રંગમાં મચાવ્યો કહેર

2/6
image

ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં મિયાએ પીળા રંગનો ડ્રેસ પહેર્યો છે. તેણે તસવીરને કેપ્શન સાથે શેર કરતાં લખ્યું કે ડેમ, આઈ લુક મીન.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો

3/6
image

હાલમાં મિયા ખલીફાએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટોસે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ તસવીરોમાં તે અત્યંત સિઝલિંગ અને ગ્લેમરસ જોવા મળી રહી છે.

અનેક સેલેબ્સને આપે છે ટક્કર

4/6
image

પૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલીફા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. અને વીતેલા દિવસોમાં પોતાના બોલ્ડ અને હોટ ફોટોસ શેર કરીને ફેન્સનું મનોરંજન કરે છે. તેની તસવીરો ફેન્સની સાથે સાથે અનેક સેલેબ્સના હોશ ઉડાવી દે છે.

પૂર્વ પોર્નસ્ટાર ફરી ચર્ચામાં

5/6
image

 

ભારતમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કરીને ચર્ચામાં આવેલી લેબનન-અમેરિકી પૂર્વી એડલ્ટ સ્ટાર મિયા ખલીફા કોઈ ને કોઈ કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ફેન્સની વચ્ચે ચર્ચામાં કેવી રીતે રહેવાનું છે તે મિયા સારી રીતે જાણે છે.

ઈન્ટરનેટ પર લગાવી આગ

6/6
image

ભલે મિયા ખલીફા હવે પોર્ન ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે પોતાનો બોલ્ડ અને હોટ અંદાજ બતાવવામાંથી ચૂકતી નથી. સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટોસ શેર કરીને મિયા ખલીફા સનસની મચાવી દે છે.