The Secret of Rekha's Beauty: રેખાની સુંદરતાએ બોલિવૂડની હસીનાઓને સુંદરતાનો સાચો અર્થ સમજાવ્યો છે. અગાઉ, સામાન્ય રીતે 50 વર્ષની ઉંમર પછી બોલીવુડના પડદા પરથી વિદાય લઈ ચૂકેલી અભિનેત્રીઓ ગ્લેમરથી દૂર થઈ જતી હતી. પરંતુ રેખાએ ઈતિહાસ બદલી નાંખ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો
આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત

આ પણ ખાસ વાંચોઃ  પૈસા આપવાનું કહી મોડલ્સને હોટલમાં બોલાવાતી, કાસ્ટિંગ ડિરેક્ટર ત્યાં ગ્રાહકોને મોકલતી


રેખાએ કેવી રીતે કર્યુ આ કામ?
હવે સવાલ એ ઉભો થાય છે કે, રેખાએ આ કામ કર્યુ કેવી રીતે? કારણ કે તમારી જાતને 100 ટકા ટ્રાન્સફોર્મ કરી લો, તે વાત કોઈ જાદુથી ઓછી નથી. અહીં અમે તમારા માટે કેટલીક ખાસ ટિપ્સ લાવ્યા છીએ, જેણે રેખાને બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી બનાવી. પોતાની સ્થૂળતાને નિયંત્રિત કરવા માટે, રેખાએ સૌથી પહેલા પોતાનો આહાર સંતુલિત કર્યો. તેણે સ્થાનિક, દેશી અને સાત્વિક ખોરાકને પોતાની જીવનશૈલીનો એક ભાગ બનાવ્યો. માત્ર વજન નિયંત્રણ સુધી જ નહીં, પરંતુ સ્લીમ ફિગરને મેન્ટેન કરવા માટે પણ રેખાએ આજીવન સાત્વિક, શુદ્ધ અને ઘરના ભોજનને ખાવાનું પસંદ કર્યું, આજે પણ તે ઓછા તેલ-મસાલાવાળો ખોરાક ખાવાનું પસંદ કરે છે.


આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન
આ પણ ખાસ વાંચોઃ  
બેડ પર બાદશાહ બનવાની લ્હાયમાં તકલીફમાં મુકાશો 'ભઈ'! ભારે પડશે 'રાતની રમત' આ પણ ખાસ વાંચોઃ  Physical Relationship: સેક્સ દરમિયાન સૌથી વધારે કઈ બાબતો પર હોય છે પુરુષોનું ધ્યાન?


આ રીતે કર્યુ સંતુલિત જીવન-
ખોરાક અને મનને સંતુલિત કરવાની સાથે રેખાએ તેના જીવનને પણ સંતુલિત કર્યું છે. મોડી રાતની પાર્ટીઓમાં જવાનું ટાળ્યુ અને રાત્રે વહેલા સૂવાનો નિયમ બનાવ્યો. અહીં સુધી કે રાત્રીનું ભોજન સાંજે 7થી 7-30 સુધી લેવાનું  શરૂ કર્યુ. જેથી ખોરાકને પચવામાં પૂરતો સમય મળી રહે અને શરીર ખોરાકના ગુણધર્મોને ઓબ્ઝર્વ કરી શકે. સવારે રેખા સૂર્યોદય પહેલા ઉઠી જાય છે અને વૃક્ષો અને છોડ વચ્ચે સમય પસાર કરે છે. આમ કરવાથી આત્મવિશ્વાસ મજબૂત થાય છે. સૂર્યોદય પહેલા જાગવાથી ત્વચાની કુદરતી ચમક વધે છે.


આ પણ ખાસ વાંચોઃ  Jaya Bachchan એ લખેલી આ ફિલ્મે અમિતાભને બનાવ્યા બોલીવુડના શહેનશાહ! બની ગઈ લાઈફ આ પણ ખાસ વાંચોઃ  કેમ આજે પણ રેખા સાથે નજર નથી મિલાવી શકતા અમિતાભ? જાણો બચ્ચને એવું તો શું કર્યું હતું ​આ પણ ખાસ વાંચોઃ  Amitabh Bachchan: આ એક લોચાના કારણે જ બચ્ચને કરવા પડ્યાં હતા જયા જોડે લગ્ન!


અપનાવી લો દેશી નુસ્ખા-
રેખાએ ત્વચામાં રંગત સુધારવા માટે ચણાનો લોટ અને ચણાની દાળને હંમેશા હંમેશા માટે પોતાના સાથી બનાવી લીધા. તે દરરોજ ચણાનો લોટ અને દાળનો કોઈને કોઈ પ્રકારે ઉપયોગ કરે છે. ફેસપેક તરીકે ચણાનો લોટને ત્વચા પર લગાવે છે, તો ચણાની દાળની પેસ્ટ બનાવીને માથા પર લગાવે છે.


યોગથી થાય છે ઘણો ફાયદો-
રેખાએ પોતાની ત્વચામાં કસાવટ લાવવા અને ગ્લો વધારવા માટે નિયમિત યોગ કરવાના શરૂ કર્યા.  તમને જાણીને નવાઈ લાગશે કે, યોગ કરવાથી સુંદરતામાં પણ વધારો થાય છે. યોગ માત્ર ફિટ રહેવામાં જ નહીં, પરંતુ ત્વચાનો ગ્લો વધારવામાં અને ત્વચાની કસાવટમાં પણ મદદ કરે છે. આ વાતને સાબિત કરતુ શ્રેષ્ઠ ઉદાહરણ એક્ટ્રેસ રેખા છે.


​આ પણ ખાસ વાંચોઃ  'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ આ પણ ખાસ વાંચોઃ  સલમાન જેની જોડે પરણવા પાગલ હતો એ હીરોઈને એક મોટી ઉંમરના 'કાકા' જોડે કેમ કર્યા લગ્ન? આ પણ ખાસ વાંચોઃ  રાણી મુખર્જીએ કહ્યું- હું સવારે ઉઠતાવેંત મારા પતિને રોજ ગાળો ભાંડુ છું! કેમકે, રાતે


ધ્યાન કરવાનું ક્યારેય બંધ ન કરો-
રેખા યોગ કરવાની સાથે સાથે દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ મેડિટેશન કરે છે. યોગ અને ધ્યાન એકસાથે અને નિયમિત રૂપે કરવામાં આવે તો, કોઈપણ વ્યક્તિ પોતાના વ્યક્તિત્વમાં ગજબનું આકર્ષણ મેળવી શકે છે.


રેખા વૈદિક પદ્ધતિથી જીવન જીવવાનું પસંદ કરે છે. 66 વર્ષની ઉંમરે પણ તેને નિયમિત રૂપથી અનુસરે છે. ધ્યાન કરવાથી પોતાની ઈન્દ્રિયો પર કાબૂ મેળવી શકાય છે. મનની ચંચળતા દૂર થાય છે અને એકાગ્રતામાં વૃદ્ધિ થાય છે. ધ્યાન કરવાથી કોઈ કામ પ્રત્યેની ચિત્ત એકાગ્ર બને છે.


આ પણ ખાસ વાંચોઃ  કોહલી-ગાંગુલીની દુશ્મનીના દ્રશ્યો દુનિયાએ જોયા, સપનેય નહોતું વિચાર્યું કે આવું થશે!
આ પણ ખાસ વાંચોઃ  IPL 2023: ચાલુ મેચમાં ચાલી જેવો ઝઘડો! આ ખેલાડી પર બગડ્યું BCCI, વાયરલ થયો વીડિયો
આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral
આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!