નવી દિલ્હી: બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન અને Rani Mukherji ખૂબ ઓછી ફિલ્મોમાં એકસાથે જોવા મળ્યા છે. પરંતુ જ્યારે પણ તે પડદા પર એક્સાથે જોવા મળ્યા તો ફેન્સએ તેમની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરી. હવે લાંબા સમય બાદ બંને ફરી એકવાર સાથે સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. ફિલ્મ 'બંટી ઔર બબલી 2' (Bunty aur Babli 2) માં બંને એકસાથે કામ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાની ઇચ્છતી ન હતીક એ કિસ કરે સૈફ
'બંટી ઔર બબલી 2' (Bunty aur Babli 2) ના પ્રમોશન દરમિયાન બંનેએ ફિલ્મ 'હમ તુમ' (Hum Tum) ના દિવસોને યાદ કર્યા અને જણાવ્યું હતું કે કયા પ્રકારે કિસિંગ સીનને લઇને બંને ખૂબ અસહજ હતા. સૈફ અલી ખાન (Saif Ali Khan) એ આ વાતનો ખુલાસો કર્યો કે રાની મુખર્જી (Rani Mukherji) એ તેમને આ વાત માટે કનવિંસ કરી લીધું હતું તે નિર્દેશકને કહી દે કે તે રાનીને કિસ કરવા માંગતા નથી. 

Ranveer Singh એ આ અભિનેત્રીને એક-બે નહી 23 વાર કરી હતી KISS, Deepika એ કહી આ વાત


ઇચ્છા ન હોવાછતાં પણ શૂટ કર્યો કિસિંગ સીન
યશ રાજ ફિલ્મ્સના યૂટ્યૂબ ચેનલ પર રિલીઝ કરવામાં આવેલા એક વીડિયોમાં વાતચીત દરમિયાન રાની મુખર્જી (Rani Mukherji) એ સૈફ અલી ખાન (Saif Ali Khan) એ પૂછ્યું  'તમને યાદ હશે કે કિસિંગ સીનને કરતાં પહેલાં અમે કેટલા ડરેલા હતા. જેના જવાબમાં સૈફ અલી ખાન (Saif Ali Khan) એ કહ્યું કે 'મને યાદ છે કે તે શોટને લઇને તમે (રાની મુખર્જી) કેટલા ડરેલા હતા.  

PHOTOS: બોલીવુડના સૌથી વધુ ચર્ચાસ્પદ KISSING દ્રશ્યો, આ અભિનેત્રીને તો એકદમ ધ્રુજારી ચડી ગઈ હતી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube