નવી દિલ્હી: બોલીવુડનો ભાઈજાન અને અભિનેતા સલમાન ખાન (Salman Khan)  કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ લડતમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. સલમાને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે રવિવારે પાંચ હજાર ફૂડ પેકેટ્સ મોકલ્યા. સલમાનની ટીમ નહીં પરંતુ ખુદ સલમાન પોતે આ કામ પર નજર રાખી રહ્યો છે. સલમાનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો વાયરલ
વીડિયોમાં સલમાન ખાન (Salman Khan)  મરૂન રંગના શર્ટમાં જોવા મળે છે. આ વીડિયોમાં તે પોતે ખાવાનું ચાખે છે. આ સાથે જ કઈ રીતે પેકિંગ કરાયું છે તે પણ તે જુએ છે. સલમાને ગાઈડલાઈનનું ધ્યાન રાખતા ખાવાનું ચાખ્યા બાદ તરત જ માસ્ક પહેર્યો. આ પેકેટ તૈયાર કરી રહેલી આખી ટીમ પણ કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરતી જોવા મળી. 


Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા..' શોના આ દિગ્ગજ કલાકારને શુટિંગ માટે તેડું જ નથી આવતું, જાણો કેમ


Fight against Corona: 103 વર્ષના દાદાએ ઘરે રહીને જ કોરોનાને ધોબીપછાડ આપી, આ રીતે જીતી વાયરસ સામે જંગ


જો તમારા ઘરમાં આ 5 ડિવાઈસ હશે, તો હોસ્પિટલના ચક્કર નહીં કાપવા પડે


Video: આ ટચુકડું ગામ હંફાવી રહ્યું છે જીવલેણ કોરોનાને, દેશમાં હાહાકાર પણ ગામમાં એક પણ કેસ નથી નોંધાયો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube