Crossed Limits Of Boldness: બોલિવૂડમાં ઘણી એવી સુંદરીઓ છે જે પોતાની ફિલ્મોથી લોકોના દિલમાં જગ્યા નથી બનાવી શકતી તેથી તેઓ ફેમસ થવા માટે બોલ્ડનેસને હથિયાર તરીકે ઉપયોગ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન જાણે કેટલાક લોકો બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર બનવાનું સપનું લઈને સપનાની નગરી મુંબઈ પહોંચે છે. આમાંથી અમુક જ લોકોને ખ્યાતિનો સ્વાદ ચાખવા મળે છે. કેટલાક લોકો પોતાના સપના પૂરા કર્યા વિના જ નીકળી જાય છે તો કેટલાક અલગ અલગ રીતે લોકપ્રિય બનવાનો પ્રયાસ કરે છે.


ફેમસ બનવાની રીત!
ફાતિમા સના શેખે દંગલ ફિલ્મથી બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી હતી, પરંતુ ફાતિમાની કરિયર જોતાં લાગે છે કે બોલિવૂડ તેને ભૂલી ગયું છે. કદાચ આ જ કારણ છે કે અભિનેત્રી (ફાતિમા સના શેખ) સોશિયલ મીડિયાનો સહારો લઈને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સૌથી પહેલાં તો તમારે આ તસવીરો પણ જોવી જોઈએ જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.


આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: સોફીને જોશો તો ઉર્ફીને ભૂલ જશો, આ કામથી કમાઇ છે દર કલાકે 50 હજાર રૂપિયા
આ પણ વાંચો: મોડલ જેવી દેખાય છે ડેરી ચલાવનાર આ ખેડૂત, સુંદરતા જોઇ લોકો કરી દે છે આ ડિમાન્ડ


આ મોડલ છે કે ઢીંગલી, મહિને કમાઇ છે 1 કરોડથી વધુ, કરે છે આ કામ
આ પણ વાંચો: Viral: બાઇક પર આવો કપલ રોમાન્સ જોયો નહી હોય, ફિલ્મી સ્ટાઇલમાં બોયફ્રેન્ડને ભરી બાથ
આ પણ વાંચો: PMVVY:નવા વર્ષે સરકાર આપી રહી છે 72 હજાર રૂપિયા, જાણો શું છે અરજી કરવાની રીત?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube