Shama Sikander New Viral Video: શમા સિકંદર એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે સતત સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. શમા સિકંદર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેને રીલ્સ બનાવવી ખુબ ગમે છે. આથી તે પોતાના ફેન્સ અને ચાહકો માટે સમયાંતરે કઈંક નવું શેર કરતી રહે છે. શમા સિકંદરના ફેન્સ તેના હોટ અને ગ્લેમરસ અવતાર ખુબ પસંદ કરે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 2.9 મિલિયન ફોલોઅર્સ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં જ શમા સિકંદરે ઈન્ટરનેટ પર એક રીલ શેર કરીને ખળભળાટ મચાવી દીધો. આ રીલમાં તેણે પિંક કલરનો ડીપ નેક ગાઉન પહેર્યો છે. તેનો આ ગાઉન ખુબ જ રિવિલ્વિંગ હતો. જેના કારણે તે વીડિયોમાં અનેકવાર ઉપ્સ મૂમેન્ટનો ભોગ બની. જો કે તેનો આ વીડિયો જૂનો છે. પરંતુ તેના ફેન્સ આજે પણ આ વીડિયો ખુબ પસંદ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે. 



25 ઓગસ્ટના રોજ શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ લાઈક કર્યો છે. આ ઉપરાંત હજાર ઉપરાંત કમેન્ટ્સ પણ આવી છે. કમેન્ટ્સમાં લોકોએ તેની ખુબ પ્રશંસા પણ કરી છે. વીડિયોમાં શમા સિકંદર પડદા સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન ઉપ્સ મૂમેન્ટનો ભોગ પણ બની. એકવાર નહીં પરંતુ અનેકવાર તેના પ્રાઈવેટ પાર્ટથી ગાઉન હટી જતો જોવા મળી રહ્યો છે. 



શમા સિકંદર પોતાના પરફેક્ટ ફિગર માટે પણ જાણીતી છે. તેના જેવું ફિગર મેળવવા માટે છોકરીઓ કઈ પણ કરવા માટે તત્પર રહે છે. આ વીડિયોમાં શમાએ તેના ફિગરને સારી રીતે ફ્લોન્ટ કર્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube