Bollywood Actresses and their rich husband: બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે લગ્ન માટે એક્ટર નહીં પરંતુ કરોડપતિ કે અબજોપતિ બિઝનેસમેનને પસંદ કર્યા છે. તેમાંથી ઘણી તો બીજી કે ત્રીજી પત્ની બનવામાં પણ સંકોચ અનુભવ્યો નથી. જો કે, આમાંની મોટાભાગની અભિનેત્રીઓ એવી પણ છે જેમનું કરિયર કંઈ ખાસ નહોતું અને તેમના પર એવો પણ આરોપ હતો કે તેમણે માત્ર પૈસા માટે લગ્ન કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિલ્પા શેટ્ટી
શિલ્પાએ લંડન સ્થિત બિઝનેસમેન રાજ કુન્દ્રાને પોતાના પાર્ટનર તરીકે પસંદ કર્યા. બંનેને બે બાળકો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજની કુલ સંપત્તિ લગભગ $550 મિલિયન છે. તેણે શિલ્પાને રિજવવા માટે ઘણી મોંઘી ગિફ્ટ્સ આપી હતી, જેમાં ભવ્ય બંગલા, ફ્લેટથી લઈને લક્ઝરી કારનો સમાવેશ થાય છે. શિલ્પા રાજની બીજી પત્ની છે અને બોલિવૂડમાં પણ તેનું કરિયર કંઈ ખાસ નહોતું.
'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!
આ પણ વાંચો: કોણ છે ગૌતમ અદાણીના પુત્રવધુ પરિધિ શ્રોફ ? મોટા મોટા દિગ્ગજો પણ લે છે સલાહ
આ પણ વાંચો: Mukesh Ambani પાસે છે દુનિયાની સૌથી મોંઘી કારો : કારની કિંમત છે અધધ..બાપ્પા...

સોનમ કપૂર
સોનમે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેની કરિયર અપેક્ષા મુજબ સફળ રહી ન હતી. યુકે સ્થિત બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા બાદ સોનમ 2018માં સ્થાયી થઈ ગઈ હતી. આનંદની કુલ સંપત્તિ 4733 કરોડની આસપાસ છે.
ખેતી કરીને કરોડપતિ બનવાનો આ છે કારગર ઉપાય, સ્વાદ અને સુગંધની દુનિયા છે દિવાની
આ પણ વાંચો: ભગવાન શિવનો આ સ્ત્રોત છે એકદમ શક્તિશાળી તેના જાપથી થાય છે ધનના ઢગલા
આ પણ વાંચો:  Mukesh Ambani એ ખરીદી કંપની: એક જ મહિનામાં આ શેરના ભાવ થઈ ગયા ડબલ

જુહી ચાવલા
જુહી ચાવલાએ પોતાની કારકિર્દીમાં ઘણી સફળ ફિલ્મો આપી અને ફિલ્મોમાંથી બ્રેક લીધા બાદ 1995માં બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા. જુહી જયની બીજી પત્ની બની. જય એક જાણિતા બિઝનેસમેન છે અને તેની કુલ સંપત્તિ 300 કરોડની આસપાસ છે.
રાત્રે મોજા પહેરીને સુવું યોગ્ય છે કે નહીં? જાણો તેના ફાયદા અને નુકસાન
આ પણ વાંચો: દેશની આ 3 બેંકો પર ભરોસો કરો ક્યારેય નહીં ડૂબે રૂપિયા, RBIએ આપી ગેરંટી
આ પણ વાંચો: BSNL ના આ પ્લાન આગળ Vi, Airtel, Jio ના બધા જ પ્લાન ફેલ, જાણો ખાસિયતો

અસીન
અસીને સાઉથ અને બોલિવૂડની પસંદગીની ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ કરિયર એટલું કંઇ ખાસ રહ્યું નહી. 2016 માં અસીને માઇક્રોમેક્સ જેવી મોટી કંપનીના સ્થાપક રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા પછી ફિલ્મોને અલવિદા કહી દીધું. હવે તે એક પુત્રીની માતા બની છે. અસિનના પતિ રાહુલની કુલ સંપત્તિ 1450 કરોડની આસપાસ છે.
Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: નાની બચત મોટું વળતર, દરરોજ ફક્ત 58 રૂપિયામાં મેળવો 8 લાખ રૂપિયા
આ પણ વાંચો: પ્રિયતમા સાથે જાવ કે પરિવાર સાથે...પણ જવાનું ચૂકતા નહી, ગજબના છે આ પિકનિક સ્પોટ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube