નવી દિલ્હી: મોસ્ટ અવેટેડ ફિલ્મ 'મરજાવા' (Marjaavaan)'નું નવું પોસ્ટર આવતાં જ સોશિયલ મીડિયા પર છવાઇ ગયું છે. આ પોસ્ટર રિલીઝ કરવાની સાથે મેકર્સે દર્શકોને ડબલ સરપ્રાઇઝ આપી રહી છે. લોકો ફરીથી સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને રિતેશ દેશમુખ (Riteish Deshmukh)ની જોરદાર જોડીને જોવા માટે બેચેન થઇ ગયા છે. તો બીજી તરફ ફિલ્મ  'મરજાવા' (Marjaavaan)'ની રિલીઝ ડેટ પણ સામે આવી ચૂકી છે.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Daughter Day બોલીવુડ સિતારાઓએ શેયર કરી પ્રેમભરી તસ્વીરો


આ નવા પોસ્ટરમાં રિતેશ દેશમુખ (Riteish Deshmukh)નો લુક લોકોની ઉત્સુકતા વધારી રહ્યો છે. રિતેશ દેશમુખ અહીં લાંબી દાઢીમાં જોવા મળી રહ્યો છે તો સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે. બંનેનો આ શાનદાર લુક હવે ચર્ચાનો વિષય બની ગયો છે. જુઓ આ પોસ્ટર... 


7 વર્ષ જૂની તસવીરમાં સુહાના, અનન્યા અને શનાયાને તમે ઓળખી નહિ શકો એની ગેરેન્ટી


મિલાપ ઝવેરીની આ ફિલ્મ 'મરજાવા' (Marjaavaan)' આ વર્ષે 8 નવેમ્બરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ અને રિતેશ સાથે તારા સુતારિયા અને રકુલ પ્રીત સિંહ પણ જોવા મળશે.