અજય દેવગનની આ એક્ટ્રેસે કરી ચોરી છુપે સગાઈ? ચાહકો જોઇ રહ્યાં છે લગ્નની રાહ
સાઉથ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ કાજલ અગ્રવાલ (Kajal Aggarwal) પોતાની પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં રહે છે. ગત વર્ષ જે કાજલ અગ્રવાલ (Kajal Aggarwal)ના લગ્નના સમાચાર ચર્ચા મીડિયામાં ખુબ ચર્ચાયા હતા. પરંતુ હવે સમાચાર આવી રહ્યાં છે કે, કાજલ ખરેખરમાં લગ્ન કરવાનું મન બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર કાજલે તાજેતરમાં ગૌતમ નામના એક બિઝનેસમેન સાથે સગાઇ કરી અને ટૂંક સમયમાં લગ્ન પણ કરવાની છે.
નવી દિલ્હી: સાઉથ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ કાજલ અગ્રવાલ (Kajal Aggarwal) પોતાની પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં રહે છે. ગત વર્ષ જે કાજલ અગ્રવાલ (Kajal Aggarwal)ના લગ્નના સમાચાર ચર્ચા મીડિયામાં ખુબ ચર્ચાયા હતા. પરંતુ હવે સમાચાર આવી રહ્યાં છે કે, કાજલ ખરેખરમાં લગ્ન કરવાનું મન બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર કાજલે તાજેતરમાં ગૌતમ નામના એક બિઝનેસમેન સાથે સગાઇ કરી અને ટૂંક સમયમાં લગ્ન પણ કરવાની છે.
આ પણ વાંચો:- સુશાંત સિંહના પૂર્વ એન્કાઉન્ટન્ટનો ખુલાસો, રિયાના આવ્યા બાદ કોઇ વાતમાં ટ્રાન્સપરન્સી નહોતી
અમારી સહયોગી વેબસાઇટ Bollywoodlife.comમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, કાજલના નજીકના મિત્ર અને અભિનેતા શ્રીનિવાસ બેલમકોંડા, અભિનેત્રીની ગુપ્ત સગાઇ સમારોહમાં સામેલ થયા હતા. જો કે, એક્ટ્રેસ અથવા તેના પરિવારથી આ વિશે કોઇ સત્તાવાર ઘોષણા થઇ નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કાજલ તેના સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વિશે સત્તાવાર ઘોષણા કરશે. હવે કાજલની ચાહકો આ ખુશીના સમાચારની રાહ જોઇ રહ્યાં છે.
Sushant અને દિશા સાલિયાન વચ્ચેનું વોટ્સએપ ચેટ વાયરલ, આ પ્રોજેક્ટ પર થઈ હતી વાત
ગત વર્ષ કાજલ અગ્રવાલ (Kajal Aggarwal)એ ખુલાસો કર્યો હતો કે, તે એક એવી વ્યક્તિ સાથે લગ્ન કરશે, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી સંબંધિત નહીં હોય. લક્ષ્મી માંચૂના ચેટ શો 'Feet Up With The Stars Telugu' પર કાજલે આ નિવેદન આપ્યું હતું કે, તે 2020માં લગ્ન કરવાનું વિચારી રહી છે. પોતાના આઇડલ મેન વિશે વાત કરતા તેણે કહ્યું કે, આવી ઘણી વસ્તુઓ છે, પરંતુ તેમાંથી મોટાભાગની વ્યક્તિ સત્તાધારી, દેખભાળ અને આધ્યાત્મિક હોવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર