Shah Rukh Khan એ નામ બદલ્યું પછી બદલાયું નસીબ, જૂનું નામ સાંભળીને તમે પણ ચોંકી જશો
બૉલીવુડના બાદશાહ શાહરૂખ ખાનના ના માત્ર ભારતમાં પણ વિદેશમાં પણ ખુબ જ મોટી સંખ્યામાં ફેન્સ છે. તેમના ફેન્સ તેમના માટે કઈ પણ કરવા માટે તૈયાર હોય છે.
નવી દિલ્લીઃ બૉલીવુડના બાદશાહ શાહરૂખ ખાનના ના માત્ર ભારતમાં પણ વિદેશમાં પણ ખુબ જ મોટી સંખ્યામાં ફેન્સ છે. તેમના ફેન્સ તેમના માટે કઈ પણ કરવા માટે તૈયાર હોય છે. શાહરૂખ ખાન પણ તેમના ફેન્સને ખુબ જ પ્રેમ કરે છે. કેટલાક ફેન્સ તેમને મળવા માટે કલાકોની રાહ જોતા હોય છે. જોકે આ બધાની વચ્ચે શું તમને ખબર છે કે શાહરૂખ ખાનનું જૂનુ નામ શું હતું. આપને જાણીને નવાઈ લાગશે કે શાહરૂખ ખાનનું જૂનુ નામ કઈક બીજુ હતુ. આ નામની સંપૂર્ણ કહાની શાહરૂખ ખાને ખુદ કહી છે. કે તેમનું નામ શાહરૂખ ખાન કેવી રીતે પડ્યું.
ગોપી બહૂના ઠુમકા જોઈને ચાહકોના ઉડી ગયા હોશ, સંસ્કારી બહૂના બોલ્ડ ડાન્સનો વીડિયો થયો વાયરલ!
શાહરૂખ ખાને જણાવ્યું તેમનું આખુ નામ:
શાહરૂખ ખાને અનુપમ ખેર ચેટ શોમાં જણાવ્યું હતુ કે તેમનું જૂનુ નામ અબ્દુલ રહમાન હતું. આ નામ ક્યાંય પણ રજિસ્ટર ના થયું પણ એ વાત સાચી છે કે આ જ તેમનુ જૂનુ નામ હતું. તેમનુ નામ પછીથી તેમના પિતાએ બદલીને શાહરૂખ ખાન કર્યું. આ સાથે જ શાહરૂખ ખાને જણવ્યું કે તેમની નાની ઈચ્છતી હતી કે તેમનુ નામ અબ્દુલ રહેમાન પડે.
Photos: 'લાલ દુપટ્ટે વાલી' હીરોઈન 46 વર્ષે પણ લાગે છે સેક્સી, તેના પિતા કોણ છે તે જાણીને ચોંકી જશો!
નાનીએ રાખ્યું હતું આ નામ:
શાહરૂખ ખાને અનુપમ ખેરને જણાવ્યું કે નાનીએ મારુ નામ અબ્દુલ રહમાન રાખ્યું હતું. તે ઈચ્છતા હતા કે આજ નામ રહે. જો એવુ હોત તો બાઝીગર સ્ટારિંગ અબ્દુલ રહમાન સારુ ના લાગાત. તઓએ વધુમાં જણાવ્યું કે મારા પિતાએ મારુ નામ શાહરૂખ ખાન રાખ્યું, બહેનનું નામ લાલારૂખ રાખ્યું. બહેનનું નામ એક કવિતા પર રાખવામાં આવ્યું. મારા નામનો મતલબ છે પ્રિન્સ જેવો ચહેરો.
Krrish થી લઈને Shahenshah સુધી, Bollywood ના 7 Superhero હંમેશા Fans ને રહેશે યાદ
આ ફિલ્મમાં જોવા મળશે શાહરૂખ ખાન:
આપને જણાવીએ, લાંબા સમયથી શાહરૂખ ખાનની એક પણ ફિલ્મ રીલિઝ નથી થઈ. હવે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ જલ્દી જ રિલીઝ થવાની છે. શાહરૂખ ખાન સાથે ફિલ્મમાં દિપીકા અને જૉન અબ્રાહમ પણ જોવા મળશે.
Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube