Photos: 'લાલ દુપટ્ટે વાલી' હીરોઈન 46 વર્ષે પણ લાગે છે સેક્સી, તેના પિતા કોણ છે તે જાણીને ચોંકી જશો!

બોલીવુડમાં અનેક એવી અભીનેત્રીઓ છે જેઓ બહુ ઓછી ફિલ્મો કરી હશે.પરંતુ ટૂંકા કરિયરમાં પણ તેમણે દર્શકોના મન જીતી લીધા છે.એટલે તો વર્ષો બાદ પણ દર્શકા દિલની મલિકા બનીને બેઠી છે આવી અનેક હીરોઈન.

નવી દિલ્હીઃ બોલીવુડમાં ક્યારે ફિલ્મ ફ્લોપ જાય છે.મોટા સ્ટાર હોવા છતા લોકો તેને પસંદ નથી કરતા.પરંતુ સંગીત અને ડાયલોગ ક્યારેક એટલા હીટ થઈ જાય છે કે તેને વર્ષોના વર્ષો સુધી લોકો યાદ રાખે છે.અમુક ડાયલોગ તો લોકોના જીવનનો ભાગ પણ બની જતા હોય છે.તેવી જ રીતે કેટલાય એવા ગીત પણ છે જેનું સંગીત સ્ટાર્ટ થાય તો આજે પણ ઉંમરલાયક વ્યક્તિઓના પગ થીરકવા લાગે છે.એવી જ રીતે કેટલીક એવી હીરોઈન પણ છે જેઓ ભલે ટૂંકા કરિયર બાદ બોલીવુડથી ગાયબ થઈ ગઈ હોય.પરંતુ આજે પણ નામ લેતા દર્શકોની દિલની ધડકન તેજ થઈ જતી હોય છે.

વર્ષ 1993માં રીલીઝ થયેલી આંખે ફિલ્મ તો તમને યાદ જ હશે.કદાચ નહીં પણ હોય.પરંતુ એ ગીતો યાદ જ હશે.ઓ  ‘લાલ દુપટ્ટે વાલી તેરા નામ તો બતા’.100 ટકા તમામને યાદ જ હશે.ગોવિંદના ડબલ રોલ સાથે ચંકી પાંડેની જોડીની આ ફિલ્મ હતી આંખે.જેમાં ગોવિંદા અને ચંકી પાંડેએ તો બધાના દિલ જિત્યા હતા.પરંતુ ઓ લાલ દુપટ્ટેવાલી ગીતથી હીરોઈને પણ દર્શકોના દિલ પર રાજ કર્યું.
 

13 વર્ષ ચાલ્યું રીતુ શિવપૂરીનું બોલીવુડ કરિયર:

1/6
image

1993માં આંખે ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરનારી હીરોઈની રીતુ શિવપૂરીએ બહુ ઓછી ફિલ્મો કરી છે. બોક્સ ઓફીસ પર તેની ઘણી ઓછી ફિલ્મો ચાલ છે.છેલ્લે વર્ષ 2006માં રીતુએ ફિલ્મ ઈક જિંદ ઈક જાનમાં કામ કર્યું હતું. ત્યાર બાદથી રીતુ મોટા પરદા પરથી ગાયબ થઈ ગઈ.રીલ લાઈને અલવિદા કહી રીતુએ રીયલ લાઈફમાં જ્વેલરી ડિઝાઈનર તરીકે પોતાની નવી સફર શરુ કરી.  (Pic Credit: Ritu Shivpuri Instagram)

 

 

 

 

 

 

Veena Malik એ કહ્યું આ ક્રિકેટર મને મસાજ કરતો ત્યારે હું આવી જતી હતી મોજમાં! મારા અંડરગારમેન્ટ ધોતો હતો બોલીવુડનો હીરો!

 

ટેલીવિઝનમાં પણ અજમાવી ચુકી છે કિસ્મત

2/6
image

આંખે, હદ કર દી આપને, ભાઈ ભાઈ, કાલા સામ્રાજ્ય, લજ્જા જેવી રીતુએ કુલ 16 ફિલ્મો કરી છે.પહેલી ફિલ્મ આંખેમાં મળેલ અભૂતપૂર્વ પ્રેમને જોતા કોઈ વિચાર્યું નહોંતુ કે રીતુ મોટા પરદા પરથી ગાયબ થસે.દરેકને એવું લાગતું હતું કે ફિલ્મોમાં રીતુનું ભવિષ્ય ઘણું સારું છે.પરંતુ સમય વિતતો ગયો તેમ તેમ રીતુ પણ બોલીવુડથી દૂર થતી ગઈ.2006માં બોલીવુડને અલિદા કર્યા બાદ ઘણા લાંબા સમય બાદ રીતુ ટેલીવિઝન પર ફરી જોવા મળી હતી.પરંતુ તેમા પણ વધુ કંઈ કમાલ ન બતાવી શકી.

(Pic Credit: Ritu Shivpuri Instagram)

 

 

 

 

 

Raj Babbar એ ઝીનત અમાન સાથે 'બળાત્કાર' કર્યો, મામલો કોર્ટમાં પહોંચ્યો પછી શું થયું? રાજ બબ્બરને કેમ કરવા પડ્યા બીજા લગ્ન?

સની લિયોનની બાયોગ્રાફિમાં કર્યું કામ

3/6
image

વર્ષ 2016માં ટીવી શો 24થી ટેલીવિઝનની દુનિયામાં રીતુ શિવપૂરીએ પ્રવેશ કર્યો હતો. ટેલીવિઝન ઉપર પણ તેને દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો.રીતુ ‘ઇસ પ્યાર કો ક્યા નામ દુ’, ‘નઝર’, ‘વિષ’ અને ‘કરણજીત કૌર:ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોનમાં પણ જોવા મળી હતી.પરંતુ વર્ષ 2019 પછી આ અભિનેત્રીએ ટેલીવિઝનનો કોઈ શો નથી કર્યો. (Pic Credit: Ritu Shivpuri Instagram)

 

 

 

 

 

 

Deewaar ફિલ્મમાં કેમ અમિતાભ બચ્ચને મારી હતી શર્ટને ગાંઠ? જાણો મજબૂરીમાં મારેલી ગાંઠ કઈ રીતે બની ગઈ ફેશન

46 વર્ષે પણ લાગે છે 16 વર્ષની સુંદરી જેવી

4/6
image

પોતાની સુંદરતાથી બધાને દીવાના બનાવવા વાળી રીતુ 46 વર્ષની ઉંમરમાં પણ ઘણી જ સુંદર દેખાય છે.સમયની સાથે સાથે રીતુની સંદરતા પણ વધી હોય તેવું લાગે છે.એટલે જ સોશિયલ મીડિયા ઉપર જયારે પણ આ અભિનેત્રી કોઈ ફોટો પોસ્ટ કરે છે તો ફેન્સ પ્રશંસા કરતા થાકતા નથી.રીતુના ગોલ્ડન ડ્રેસ પહેરેલો એક ફોટો પર ફેન્સે લખ્યું કે  ‘મેરી બચપન કી ક્રશ’, તો બીજા એક ફેન્સે લખ્યું કે ‘સ્ટનીંગ બ્યુટી’. (Pic Credit: Ritu Shivpuri Instagram)

 

 

 

 

ZEENAT AMAN ના સંબંધીએ જ તેની સાથે ફિલ્મમાં કરવો પડ્યો રેપ! જાણીને તમે પણ ચોંકી જશો

ઓમ શિવપુરીની પુત્રી છે ઋતુ

5/6
image

તમને જાણીને અચરજ થશે કે ઋતુ શિવપુરી (Ritu Shivpuri) અમિતાભ સાથે અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલાં બોલીવુડના જાણીતા એક્ટર શિવપુરીની દિકરી છે. શિવપુરી 70 ના દશકમાં મોટાભાગની ફિલ્મોમાં વિલનના રોલમાં જોવા મળ્યાં હતાં. આંખે ફિલ્મમાં કાદર ખાને ગોવિંદા અને ચંકી પાંડેના પિતાની ભૂમિકા ભજવી હતી.પરંતુ આ બધા કરતા આ ફિલ્મની હીરોઈને પોતાના રૂપથી તમામ દર્શકોના દિલ જીત્યા હતા.આ અભિનેત્રીનું નામ છે રીતુ શિવપુરી. લાલ દુપટ્ટે વાલી તેરા નામ તો બતા સોંગ આવ્યાને 28 વર્ષ થઈ ગયા છે. પરંતુ તેની લોકપ્રિયતા આજે પણ એટલી છે.અને એ ફિલ્મીની હીરોઈનની સુંદરતા પણ આજે એટલી જ છે. 

(Pic Credit: Ritu Shivpuri Instagram)

રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!

----------------------------------

 

 

 

FUNNY NICKNAMES: પ્રિયંકા, આલિયા, વરુણ આ બધાના નિકનેમ જાણીને તમે પણ હસી પડશો

લાલ દુપટ્ટે વાલીથી દર્શના દિલમાં વસી:

6/6
image

રીતુ શિવપુરીના ચહેરાની માસુમિયત અને તેની સુંદરતાએ દરેકના દિલ જીતી લીધા હતા. આંખે ફિલ્મમાં ગોવિંદા સાથે રીતુની કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી હતી.પરંતુ તેના કરતા વધુ તેનું ગીત લાલ દુપટ્ટે વાલી લોકપ્રિય બન્યું.આ ગીતથી જ આજે લોકો રીતુ શિવપૂરીને યાદ કરે છે.આજે અભિનેત્રી ઉંમર 46 વર્ષ છે પરંતુ આજે પણ તેને જોઈએ એટલે 90ના દશકાની એ રીતુ જ દેખાય છે.એ જ સુંદરતા અને એ જ માસુમિયત.

 

 

 

શાહરૂખની બીજી ફિલ્મ કેમ બની ગઈ તેની પહેલી ફિલ્મ? સલમાનના પિતાએ જણાવ્યું શાહરૂખની સફળતાનું કારણ