Tanisha Santoshi Looks Like Kiara Advani: ફિલ્મ ગાંધી ગોડસે - એક યુદ્ધ'માં ફિલ્મ નિર્દેશક રાજકુમાર સંતોષીની પુત્રી તનિષા સંતોષીએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. તનિષા સંતોષી લાઈમલાઈટમાં આવી છે, ત્યારથી જ સોશિયલ મીડિયા પર ખૂબ છવાઈ ગઈ છે. તનિષા સંતોષી કિયારા અડવાણી જેવી લાગે છે. બંને અભિનેત્રીઓના ચહેરા એટલા મળતા આવે છે કે કિયારા અડવાણીનો બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા પણ છેતરાઈ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે તનિષા સંતોષી?
તનિષા સંતોષી પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક રાજકુમાર સંતોષીની પુત્રી છે. તનિષાએ ફિલ્મોમાં આવતા પહેલા આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફિલ્મોમાં કામ કર્યું છે. તનિષાએ શાહિદ કપૂરની ફિલ્મ 'ફટા પોસ્ટર નિકલા હીરો'માં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે. તનિષાએ પોતાના પિતાની ફિલ્મ 'ગાંધી ગોડસે-એક યુદ્ધ'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી છે.


આ પણ વાંચો: રિયલ એસ્ટેટ સેક્ટરમાં આશાઓ વધી, નિયમો અને ટેક્સમાં ફેરફારની આશા, જાણો શું છે માંગ
આ પણ વાંચો: Budget 2023: દેશની કરોડો મહિલાઓને નાણામંત્રીએ આપી ખુશખબરી, બજેટ થઇ ગઇ આ જાહેરાત!
આ પણ વાંચો: Budget 2023: મોદી સરકારે ખતમ કર્યો ગુલામાનો આ રિવાજ, જાણો તૂટી કેટલી પરંપરાઓ?


તનિષા નાનપણથી જ ગ્લેમર વર્લ્ડનો એક ભાગ છે. તનિષાની ઘણી સેલેબ બાળકો સાથે મિત્રતા છે. એવું કહેવામાં આવે છે કે તનિષા અને જાન્હવી કપૂર સારા મિત્ર છે અને ઘણીવાર પાર્ટીઓ અને ઈવેન્ટ્સમાં સાથે જોવા મળે છે.


Home Remedies: આટલું કરશો તો ઉંભી પૂંછડીયે ભાગી જશે ગરોળી, પાપ પણ નહી લાગે
આ પણ વાંચો: Chanakya Niti: જો વ્યક્તિઓનો મળશે સાથ તો જીવનનો બેડો થઇ જશે પાર
આ પણ વાંચો: Health Tips: આ ફળોની છાલને ઉતારીને ક્યારેય ના ખાઓ, બગડી જશે તમારું સ્વાસ્થ્ય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube