નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવી સીરિયલ છે જેમાં આવનારા દરેક પાત્રની એક વિશેષ લોકપ્રિયતા છે. 'TMKOC' ફેમ અભિનેત્રી આરાધના શર્મા પણ આ શોમાં આવ્યા બાદ લોકોની પહેલી પસંદ બની ગઈ છે. આરાધનાએ હવે બોલ્ડનેસની તમામ હદો પાર કરતા પોતાના શર્ટના બટન ખોલીને બ્રા ફ્લોન્ટ કરી છે. તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ ગઈ છે. 


શર્ટ ઓપન કરીને ઈન્ટરનેટ પર લગાવી આગ
આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે રિયલ લાઈફમાં પણ ખુબ  બોલ્ડ છે. છાશવારે આરાધના પોતાના બોલ્ડ અને હોટ ફોટા પોસ્ટ કરીને ફેન્સના હોશ ઉડાવી દે છે. આ બધા વચ્ચે આરાધનાની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્ટરેનેટ પર છવાઈ ગઈ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube