Gurucharan Singh Missing: તારક મહેતાના ઉલટા ચશ્મા ફેમ એક્ટર ગુરૂચરણ સિંહ સોઢી 22 એપ્રિલથી ગાયબ છે. એક્ટર દિલ્હીથી મુંબઇ ટ્રાવેલ કરવાના હતા, પરંતુ તેમણે ફ્લાઇટ જ પકડી નહી. રિપોર્ટ અનુસાર એક્ટરની આર્થિક સ્થિતિ બરોબર ન હતી. તેમના ઉપર ઘણી લોન હતી. એવામાં સમાચાર સામે આવ્યા છે કે એક્ટર મોટાભાગે પોતાની મેલ આઇડી બદલી નાખતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'અબકી બાર 400 પાર' નારો આપનાર ભાજપ માટે ખતરાની ઘંટી, 'અબકી બાર કિસકી સરકાર'?


કેવી હતી એક્ટરની આર્થિક સ્થિતિ? 
હવે એક્ટરના પિતાએ આ બધા સમાચારો પર રિએક્ટ કર્યું છે. બોમ્બે ટાઇમ્સ સાથે વાતચીતમાં એક્ટરના પિતાએ કહ્યું કે 'મારા પુત્રની આર્થિક સ્થિતિ વિશે કોઇ જાણકારી નથી. તેણે મને ક્યારે કંઇ કહ્યું નથી. એટલા માટે મને તેના વિશે જાણકારી નથી. મને આશા છે કે પોલીસને જો કંઇ મળશે તો મને ઇંફોર્મ કરશે.'


AK કારાવાસમાંથી બહાર, દિલ્હીમાં BJPને કેટલી સીટો આપી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર?
Phalodi Satta Bazar નું સૌથી મોટું અનુમાન, BJP કયા રાજ્યમાં કેટલી સીટો જીતી રહી છે?


આગળ ગુરૂચરણ સિંહ સોઢીના પિતાએ કહ્યું કે 'મારી ઉંમર એવી છે કે મારી તબિયત ઠીક રહેતી નથી. હવે ગાયબ થયાને ઘણા દિવસો થઇ ગયા છે અને આ કેસમાં કોઇ પોઝિટિવ રિસ્પોન્સ નથી. અમે તેના પરત ફરવાની રાહ જોઇ રહ્યા છીએ. 


તમને જણાવી દઇએ કે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર અનુસાર, પોલીસ અભિનેતા વિશે માહિતી મેળવવા માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર પણ ગઈ હતી. શોના ઘણા કલાકારો ગુરુચરણના સંપર્કમાં હતા, તેથી પોલીસ તેની સાથે વાત કરવા ગઈ હતી. બધાએ પોલીસને સહકાર આપ્યો. આ સમાચારની પુષ્ટિ કરતા નીલા ફિલ્મ્સના પ્રોડક્શન હેડ સોહેલ રામાણીએ કહ્યું - આ તપાસનો એક ભાગ છે. પોલીસ અમારા સેટ પર આવી. અમે પ્રાર્થના કરીએ છીએ કે પોલીસ ગુરુચરણને જલ્દી શોધી લે.


'મોદી જીતશે તો અમિત શાહ બનશે PM, યોગીને નિપટાવી દેવાશે', કેજરીવાલનો સૌથી મોટો હુમલો
'4 જૂને BJP હારી જશે, AAP વિના દિલ્હીમાં કોઈ સરકાર નહીં બને' : આ નેતાએ કર્યો દાવો



લૂ લાગી હોય ત્યારે બેભાન વ્યક્તિને પાણી પીવડાવવું બની શકે છે ખતરનાક, જાણો કેમ?
Aadhaar વડે નિકાળી શકશો કેશ, પિન ઝંઝટ ખતમ, ના તો OTP જરૂર


વર્ક ફ્રંટ પર ગુરૂચરણને શો તારક મહેતા કા ઉલટા ચશ્માથી નેમ ફેમ મળ્યું હતું. આ શોમાં તે રોશન સિંહ સોઢીના રોલમાં હતા. જોકે એક્ટરે વચ્ચે જ શો છોડી દીધો હતો. 


Cooking Tips: લોટ બાંધતી વખતે મિક્સ કરી દો બરફના બે ટુકડા, ફૂટબોલ જેવી ફૂલશે રોટલીઓ
હવે ચીકૂની ખેતી ગુજરાતના ખેડૂતોને બનાવશે લાખોપતિ,ટ્રેકટર નહી મર્સિડીઝ લઇને જશે ખેતરે