Taarak Mehta Ka Ooltah Chashmah ની `બબિતા જી`નો જર્મનીમાં અકસ્માત, પોસ્ટ શેર કરી ફેન્સને જણાવી હાલત
Munmun Dutta Accident: મુનમુન દત્તા (Munmun Dutta)નો વિદેશી રજાઓ દરમિયાન અકસ્માત થઇ ગયો છે. અભિનેત્રીએ ફેન્સ માટે પોસ્ટ શેર કરી પોતાની તબિયત વિશે જણાવ્યું છે.
Taarak Mehta Ka Ooltah Chashmah Actress Accident: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબિતાજીનો જર્મનીમાં રજાઓ દરમિયાન અકસ્માત થયો છે. બબિતાજીના નામથી ફેમસ મુનમુન દત્તા (Munmun Dutta)એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની જાણકારી આપી છે. મુનમુન દત્તા (Munmun Dutta Accident) એ સોશિયલ મીડિયા પર પોતાની રજાઓને ટૂંકાવીને ઘર પરત વિશે પણ જણાવ્યું છે.
મુનમુન દત્તાનો જર્મનીમાં અકસ્માત
મુનમુન દત્તા (Munmun Dutta Photos) એ 21 નવેમ્બરના રોજ ઇંસ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી પોતાના અકસ્માત વિશે જણાવ્યું છે. અભિનેત્રીએ લખ્યું 'એક નાનકડો અકસ્માત જર્મનીમાં થઇ ગયો છે. મારા ડાબા ઘૂંટણીને ઇજા પહોંચી છે. મારે મારી ટ્રિપને ટૂંકાવીને ઘરે પરત ફરવું પડ્યું છે. મુનમુને પોસ્ટના અંતે તૂટેલા દિલની ઇમોજી લગાવી છે. ઉલ્લેખનીય છે કે અકસ્માતના કારણે પોતાની યૂરોપ ટ્રિપને જલદી પુરી કરવી પડી રહી છે તો તે દુખી છે. જેવું જ મુનમુન દત્તાએ (Munmun Dutta Instagram) પોતાના અકસ્માત વિશે જણાવ્યું કે ત્યારથી ફેન્સ તેમના જલદી સાજા થવાની કામના કરી રહ્યા છે.
7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો: સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube