નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ તારા સુતારિયાની ફેશન સેન્સ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે અવારનવાર પોતાની જાત પર નવા લુકનો પ્રયાસ કરતી રહે છે. પરંતુ આ વખતે તેણે પોતાના નવા ફોટોશૂટથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. તારાએ કેમેરા સામે બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. તેની તસવીરો જોઈને ફેન્સ નશામાં ગરકાવ થઈ ગયા છે.


જીન્સની ઝિપ ખોલીને ફોટોશૂટ કરાવ્યું
તારા સુતરિયાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની નવી તસવીરોની ઝલક બતાવી છે, જેમાં તે હોટ લાગી રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે તારાએ બિકીની ટોપ પહેરીને ફોટોઝ ક્લિક કર્યા છે. આટલું જ નહીં તેણે પોતાના જીન્સનું બટન અને ઝિપ ખોલી છે, જેમાં તેની બોલ્ડ સ્ટાઈલ જોઈને ફેન્સના દિલની ધડકન વધી ગઈ છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube