મુંબઈ : સુપરસ્ટાર રજનીકાંત (Rajnikanth)ની આગામી ફિલ્મ છે દરબાર (Darbar). આ ફિલ્મમાં તેઓ પોલીસ ઓફિસરનો રોલ કરી રહ્યા છે. તેમની આ ફિલ્મનું ટ્રેલર (Trailer) હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર ‘દરબાર’નું ટ્રેલર ધૂમ મચાવી રહ્યું છે અને લોકો ધડાધડ એને જોઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘દરબાર’માં રજનીકાંત એક પોલીસવાળાના રોલમાં જોવા મળશે. સોશિયલ મીડિયા પર ‘દરબાર’ ફિલ્મના રજનીકાંતના લૂકના વખાણ થઈ રહ્યા છે. ‘દરબાર’નું ટ્રેલર મુંબઈની એક ગ્રાન્ડ ઈવેન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યું, આ ફિલ્મમાં નયનતારા, સુનીલ શેટ્ટી, પ્રતીક બબ્બર અને યોગી બાબુ જેવા સ્ટાર્સ જોવા મળશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
Entertainmentના અન્ય સમાચાર માટે ક્લિક કરો આ લિંક...