નવી દિલ્હીઃ બોલિવૂડના કિંગ કહેવાતો શાહરૂખ ખાન(Shahrukh Khan) તેના મજાકિયા સ્વાભાવના કારણે ખુબ જ લોકપ્રિય છે. જોકે, રણબીર કપૂર(Ranbir Kapoor) સાથેનો તેનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર વાયરલ થયો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન અને રણબીર કપૂર છોકરીઓનો ડ્રેસ પહેરીને પોલ ડાન્સ(Poll Dance) કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહરૂખ ખાન અને રણબીર કપૂરે પોલ ડાન્સમાં એટલી જોરદાર ધમાલ-મસ્તી કરી છે કે તેમને જોઈને બોલિવૂડના સુપરસ્ટાર હસી-હસીને બેવડ વળી ગયા હતા. પીઢ અભિનેત્રી રેખા, ગીતકાર જાવેદ અખતરથી માંડીને પ્રિયંકા ચોપડા સુધીના બધા જ લોકો તેમનો ડાન્સ જોઈને ખડખડાટ હસી રહ્યા છે. 


‘ઓ ઓ જાને જાના...’નું ન્યૂ વર્ઝન થયુ વાયરલ, Video જોઇ તેમે પણ ગીતમાં ડૂબી જશો


આપને જણાવી દઈએ કે આ વીડિયો જુનો છે. ફિલ્મફેર એવોર્ડ (Filmfare Award) સમારોહ દરમિયાન શાહરૂખ અને રણબીર કપૂરે મસ્તી કરી હતી. દર્શકોમાં બેસેલી રેખા, પ્રિયંકા ચોપડા, રવીના ટંડન અને કરિના કપૂર પણ પેટ પકડીને હસી રહી હતી. 


જુઓ LIVE TV...


એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....