Aishwarya Rai and Abhishek Bachchans Video Viral: ઐશ્વર્યા રાયનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પતિ અભિષેક બચ્ચનને આંખો બતાવતી અને નવ્યા નવેલી નંદા સામે પણ રોષ કરતી જોવા મળી રહી છે. આ સમયે આરાધ્યા પણ હાજર હતી અને તે માતાને વીંટળાયેલી જોવા મળી રહી હતી. તો ઐશ્વર્યા પણ તેને પ્રેમથી રાખતી જોવા મળી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતિ-પત્ની વચ્ચે બધું ઠીક?
આ વીડિયો કબડ્ડી મેચ દરમિયાનનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં અભિષેક પરિવાર સાથે તેની ટીમ પિંક પેન્થરને ચિયર કરવા માટે પહોંચ્યા હતા. અચાનક તે ઐશ્વર્યાને કાંઈક કહે છે અને તેને જોઈને એવું લાગે છે કે,ઐશ્વર્યા તેની સામે આંખો કાઢે છે. જે બાદ બાજુમાં બેઠી નવ્યા મામી ઐશ્વર્યા સાથે કાંઈક વાત કરવા લાગે છે તો તે તેને પણ ઝાટકી નાખે છે. વીડિયોમાં અભિષેકના ખાસ મિત્ર સિકંદર ખેર અને એક્ટ્રેસ પૂજા હેગડે પણ જોવા મળ્યા. આખા બનાવ બાદ આરાધ્યા જાણે ડરી જાય છે અને ઐશ્વર્યાને ચોંટી જાય છે. ત્યારે ઐશ્વર્યા પ્રેમથી તેના માથા પર હાથ ફેરવતી જોવા મળે છે.


આ પણ ખાસ વાંચોઃ  સલમાન જેની જોડે પરણવા પાગલ હતો એ હીરોઈને એક મોટી ઉંમરના 'કાકા' જોડે કેમ કર્યા લગ્ન? આ પણ ખાસ વાંચોઃ  રાણી મુખર્જીએ કહ્યું- હું સવારે ઉઠતાવેંત મારા પતિને રોજ ગાળો ભાંડુ છું! કેમકે, રાતે ​આ પણ ખાસ વાંચોઃ  'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ


 


     Aishwarya rolls eyes at Abhishek then snaps at Navya 🤣 🤣
by      u/asamshah in      BollyBlindsNGossip    

 


યૂઝર્સે કરી આવી કમેન્ટ-
વાયરલ વીડિયોને જોઈને યૂઝર્સ અનેક ક્યાસ લગાવી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, સિકંદર અને પૂજા માટે ઓક્વર્ડ ક્ષણ. નવ્યાએ પણ આંખા ઝુકાવી લીધા, એક યૂઝરે કહ્યું કે, મે જોયું, નવ્યા કહી રહી હતી-ચિલ બ્રો. એક યૂઝરે કહ્યું કે, નવ્યાએ આંખો ઝુકાવી લીધી. ઐશ્વર્યા નારાજ લાગતી હતી. એક યૂઝરની કમેન્ટ છે, આરાધ્યાની જેસ્ચર એવી છે કે, મમા પ્લીઝ શાંત તાઓ. એક યૂઝરે એવું લખ્યું કે, દરેક ઈન્ડિયન ફેમિલી આવી જ હોય છે.


આ પણ ખાસ વાંચોઃ  TMKOC: ઐય્યરને છોડી જાહેરમાં કેમ જેઠાલાલને ચોંટી પડી બબીતા? વાયરલ થયો વીડિયો
​આ પણ ખાસ વાંચોઃ  આ ચાકૂનું નામ કઈ રીતે પડ્યું રામપુરી? જાણો 'રામપુરી' પર સરકારે કેમ લગાવ્યો પ્રતિબં
આ પણ ખાસ વાંચોઃ  ટૂંકા કપડામાં પણ મહિલાઓને ઠંડી ન લાગવા પાછળનું કારણ આવ્યું સામે, જાણીને નવાઈ લાગશે
આ પણ ખાસ વાંચોઃ  દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો


હાલમાં જ આવી સંબંધોમાં તિરાડની ખબરો-
હાલમાં જ એવા અહેવાલો આવ્યા હતા કે આ બંને વચ્ચે બધુ ઠીક નથી. દાવો તો ત્યાં સુધી કરવામાં આવ્યો હતો કે તેઓ છૂટાછેડા લઈ શકે છે. NMACCના ઉદ્ધાટનમાં અભિષેકનને ન જોઈને અનેક સવાલો ઉઠ્યા હતા. પરંતુ બાદમાં અભિષેકે તેમની ગલમફેમી દૂર કરી દીધી હતી. તેણે ઐશ્વર્યા અને આરાધ્યાનો ફોટો રેડ હાર્ટ ઈમોજી સાથે પોસ્ટ કર્યો હતો.


આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત આ પણ ખાસ વાંચો:  શું તમારો માથાભારે પાડોશી કરે છે રોજ પરેશાન? આ કાયદો ઠેકાણે લાવી દેશે શાન આ પણ ખાસ વાંચો:  કાયદાની વાતઃ કૂતરું કરડવાથી તેના માલિક પર કેસ કરી શકાય? જાણો શું છે સજાની જોગવાઈ આ પણ ખાસ વાંચો:  દરેક પગારદાર કર્મચારીઓને જરૂર હોવી જોઈએ આ પાંચ મહત્ત્વના કાયદાઓની જાણકારી