નવી દિલ્હી :  બોલિવૂડ ફિલ્મ 'મિકી વાઇરસ' અને 'કિસ કિસકો પ્યાર કરું' જેવી ફિલ્મોમાં દેખાઈ ચુકેલી એક્ટ્રેસ એલી અવરામ હાલમાં ચર્ચામાં છે. તેનું ગીત 'છમ્મા છમ્મા' ઇન્ટરનેટ પર છવાઈ ગયું છે. હાલમાં બોલિવૂડમાં રિમિક્સ ગીતોનો દોર ચાલી રહ્યો છે અને તેણે એક્ટ્રેસ ઉર્મિલા માતોન્ડકરના ગીતને રિક્રિએટ કર્યું છે. અરશદ વારસીની ફિલ્મ 'ફ્રોડ સઇયાં'માં 'છમ્મા છમ્મા' ગીતને ફરીથી ક્રિએટ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂયોર્કની ઠંડીમાં રણબીર અને આલિયાને એકબીજાની હુંફ !


હાલમાં સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે જેની સાથે દરેક વ્યક્તિ જોડાવા ઇચ્છે છે. આ માધ્યમથી દેશનું યુવાધન પોતાની ટેલેન્ટ દુનિયા સામે રાખી રહ્યું છે.  આ લોકો માટે સોશિયલ મીડિયા વરદાન સાબિત થયું છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...