મુંબઈ : ટીવી એક્ટર રિભુ મહેરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યો છે જેમાં તેણે બેડરૂમ એક્ટનું શૂટિંગ પોસ્ટ કર્યું છે.  રિભુ છેલ્લે દિવ્યાંકા ત્રિપાઠી તેમજ કરણ પટેલના શો 'યે હે મોહબ્બતેં'માં નિખિલનો નેગેટિવ રોલ કર્યો હતો. હાલમાં વિભુએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક બેડરૂમ વીડિયો શેયર કર્યો છે જે તેના આગામી મ્યુઝિક વીડિયોનો હિસ્સો છે. 15 કલાક પહેલાં શેયર કરાયેલા આ વીડિયોને હજારો લાઇક્સ મળી ગઈ છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...