ગલગલિયા કરાવશે આ ત્રણ હોટ યુવતીનો ધમાકેદાર Dance Video
આજના સમયમાં ઈન્ટરનેટ એ લોકો માટે વરદાન બનીને સામે આવ્યું છે, જેઓ પોતાની ટેલેન્ટને સૌને બતાવવા માંગે છે. તે આપણી યુવા પેઢી માટે એક એવુ પ્લેટફોર્મ બની ગયું છે, જેઓને અલગ ઓળખ મળી રહી છે. તેઓ ઈન્ટરનેટના માધ્યમથી પોતાનું ટેલેન્ટ લોકો સુધી પહોંચાડવામાં સફળ બની રહ્યાં છે. જ્યાં સુધી તેઓની પહોંચ ન હતી, ત્યાં સુધી તેમનો વીડિયો પહોંચી રહ્યો છે. આજના સમયમાં બહુ ઓછા લોકો એવા હશે જે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા નહિ હોય. આવામાં કેટલાક યુવાઓ પોતાનું સિંગિંગ (singing) , ડાન્સિંગ (Dance) ટેલેન્ટ લોકો સુધી પહોંચાડી રહ્યાં છે. લોકોને આ વીડિયો પસંદ આવે તો ગણતરીના કલાકોમાં આ videoને વાયરલ થતા વાર લાગતી નથી. ત્યારે હાલ ત્રણ યુવતીઓની ડાન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
અમદાવાદ :આજના સમયમાં ઈન્ટરનેટ એ લોકો માટે વરદાન બનીને સામે આવ્યું છે, જેઓ પોતાની ટેલેન્ટને સૌને બતાવવા માંગે છે. તે આપણી યુવા પેઢી માટે એક એવુ પ્લેટફોર્મ બની ગયું છે, જેઓને અલગ ઓળખ મળી રહી છે. તેઓ ઈન્ટરનેટના માધ્યમથી પોતાનું ટેલેન્ટ લોકો સુધી પહોંચાડવામાં સફળ બની રહ્યાં છે. જ્યાં સુધી તેઓની પહોંચ ન હતી, ત્યાં સુધી તેમનો વીડિયો પહોંચી રહ્યો છે. આજના સમયમાં બહુ ઓછા લોકો એવા હશે જે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા નહિ હોય. આવામાં કેટલાક યુવાઓ પોતાનું સિંગિંગ (singing) , ડાન્સિંગ (Dance) ટેલેન્ટ લોકો સુધી પહોંચાડી રહ્યાં છે. લોકોને આ વીડિયો પસંદ આવે તો ગણતરીના કલાકોમાં આ videoને વાયરલ થતા વાર લાગતી નથી. ત્યારે હાલ ત્રણ યુવતીઓની ડાન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
10 લાખનો આંકડો
બોલિવુડની ફેમસ સિંગર નેહા કક્કડ (Neha Kakkar) નું એક નવુ ગીત ‘યાદ પિયા કી આને લગી...’ હાલ યંગસ્ટર્સમાં બહુ જ પોપ્યુલર બની રહ્યું છે. એટલું જ નહિ, આ ગીતનો ક્રેઝ એટલો છે કે, હવે આ ગીત પર ડાન્સ કરીને વીડિયો અપલોડ કરવાનો ટ્રેન્ડ બની ગયો છે. ત્યારે હાલ આ ત્રણ યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર જલ્દી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ત્રણેય યુવતીઓએ જોરદાર ડાન્સ કર્યો છે. લોકોને તેઓનો ડાન્સ બહુ જ પસંદ આવી રહ્યો છે. Kanishka Talent Hub નામના યુટ્યુબ ચેનલ પર આ વીડિયો અપલોડ કરાયો છે. 27 નવેમ્બરના રોજ અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધી 10 લાખ જેટલા લોકો જોઈ ચૂક્યા છે.
આ ગીતની વાત કરીએ તો તેનું ઓરિજિનલ ગીત ફાલ્ગુની પાઠકનું છે. જેને હવે નેહા કક્કડે પોતાના અંદાજમાં અને પોતાના અવાજમાં રજૂ કર્યું છે. નેહાના આ ગીતમાં એક્ટ્રેસ તથા ફિલ્મમેકર દિવ્યા ખોસલા કુમારે અભિનય કર્યો છે.