નવી દિલ્લીઃ ફિલ્મોમાં કામ કરતા કલાકારોએ ડિરેકટરની અને પ્રોડ્યુસરની ડિમાન્ડ અનુસાર પાત્ર ભજવવું પડે છે. પછી તે કિસિંગ સીનની વાત હોય કે પછી ઈન્ટિમેટ સીનની.  બોલિવૂડની અનેક ફિલ્મોમાં રેપ સીન દર્શાવવામાં આવ્યા છે. અમે તમને ફિલ્મના એવા રેપ સીનની વાત કરીએ છીએ જેમાં એક અભિનેતાને પોતાના સગામાં આવતી અભિનેત્રી સાથે રેપ સીન કરવો પડ્યો હતો. આ સીનના શુટિંગ દરમિયાન અભિનેતાની હાલત ખૂબ ખરાબ થઈ હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Veena Malik એ કહ્યું આ ક્રિકેટર મને મસાજ કરતો ત્યારે હું આવી જતી હતી મોજમાં! મારા અંડરગારમેન્ટ ધોતો હતો બોલીવુડનો હીરો!



ફિલ્મ 'ડાકુ હસીના'માં અભિનેતા રજા મુરાદ અને ઝીનત અમાન પર ફિલ્માવવામાં આવ્યો હતો રેપ સીન.. ઝીનત અમાન રજા મુરાદના નજીકના સગામાં હતી. રજા મુરાદે રેપ સીન કરવા માટેની સ્પષ્ટ ના કહી દીધી હતી પરંતું ઝીનત અમાને તેને સીન કરવા માટે મનાવ્યો હતો. આ ફિલ્મમાં ઝીનત અમાન, રાકેશ રોશન, અને રજા મુરાદે કામ કર્યુ હતું. રજા મુરાદે ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા ભજવી હતી.


Raj Babbar એ ઝીનત અમાન સાથે 'બળાત્કાર' કર્યો, મામલો કોર્ટમાં પહોંચ્યો પછી શું થયું? રાજ બબ્બરને કેમ કરવા પડ્યા બીજા લગ્ન?


રજા મુરાદે અનેક હિન્દી ફિલ્મોમાં દમદાર ખલનાયકની ભૂમિકા ભજવી છે. રઝા મુરાદે પોતાના દમદાર અભિનય થકી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અલાયદી ઓળખ ઉભી કરી છે. વાત અહી  'ડાકુ હસીના' ફિલ્મની વાત છે, તમને ઝીનત અમાન અને રાકેશ રોશનની આ ફિલ્મ યાદ જ હશે. આ ફિલ્મમાં રજા મુરાદે ખલનાયકની ભૂમિકા ભજવી હતી. ફિલ્મની વાર્તા મહિલા ડાકુ પર આધારિત હતી. આ ફિલ્મમાં અભિનેત્રી સાથે બળાત્કાર થાય છે અને ત્યારબાદ તે બદલો લેવા માટે મહિલા ડાકુ બને છે.


Bollywood ની ફિલ્મોમાં દર્શાવાયેલાં આ કમાલના Kissing Scenes હંમેશા રહ્યાં ચર્ચામાં, Photos જોશો તો યાદો થઈ જશે તાજી!


ફિલ્મમાં રેપ સીન માટે પહેલા રજા મુરાદે ના કહી:
ફિલ્મમાં વિલનનો રોલ નિભાવનાર રજા મુરાદે પહેલા ઝીનત અમાન સાથે રેપ સીન કરવાની મનાઈ કરી હતી. રજા મુરાદ કોઈની વાત માનવા તૈયાર નહોંતા. રજા મુરાદના રેપ સીન ન કરવા માટેનું  કારણ હતું ઝીનત અમાન. ઝીનત અમાન દૂરના સગામાં તેની બહેન થતી હતી. ફિલ્મ મેકર્સે ઝીનત અમાનને વિનંતી કરી કે તેઓ રજા મુરાદને સીન ભજવવા માટે મનાવે.  ઝીનત અમાને રજા મુરાદને સમજાવ્યું કે- 'કલાકારે માત્ર તેના અભિનય વિશે વિચારવું જોઈએ, અંગત જિંદગીની પ્રોફશનલ વર્ક પર અસર ન થવી જોઈએ' ઝીનત અમાનના સમજાવવા પર રજા મુરાદ રેપ સીન કરવા માટે તૈયાર થઈ ગયા.


રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!


રજા મુરાદની જિંદગીનું સૌથી અઘરો રોલ:
'ડાકુ હસીના'માં ફિલ્માવવામાં આવેલો રેપ સીન રજા મુરાદ માટે સૌથી અઘરો અભિનય હતો.  રજા મુરાદે વિલનના પાત્ર ભજવી દર્શકોને વર્ષો સુધી મનોરંજન આપ્યું છે. વાસ્તવિક જીવનમાં રજા મુરાદ ખૂબ જ સરલ અને ઉમદા વ્યક્તિતત્વ ધરાવે છે.


Krrish થી લઈને Shahenshah સુધી, Bollywood ના 7 Superhero હંમેશા Fans ને રહેશે યાદ

Mithun સાથે રોમાન્સ કરી ચૂકી છે ‘અનુપમા’ ની Rupali, હવે તેની જ વહુની બની ગઈ છે ‘સૌતન’


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube