રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!

પહેલી ફિલ્મમાં કિસિંગ સીન આપતા રડી ગઈ હતી રેખા, પછી તો બોલીવુડમાં રેખાએ વધારી દીધી બોલ્ડ સીનની બોલબાલા.

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવૂડ અભિનેત્રી રેખાએ પોતાની ખૂબસુરતીથી કેટલાક લોકોના દિલ જીત્યા છે. દમદાર રોલ કરનાર રેખા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના કારણે ચર્ચામાં રહેતી આવી છે. રેખાએ પોતાના 40 વર્ષના લાંબા કરિયરમાં વિવિધ પ્રકારની ફિલ્મો કરી છે. કેટલીક એવી પણ ફિલ્મો છે જેમાં રેખાનો બોલ્ડ અવતાર જોવા મળ્યો છે. જ્યારે, કેટલીક એવી પણ ફિલ્મો છે જે બોલ્ડનેશના કારણે રિલીઝ નથી થઈ. પણ તે ફિલ્મોના સીન ઘણા વાયરલ થયા. પહેલી ફિલ્મમાં કિસિંગ સીન આપતા રડી ગઈ હતી રેખા, પછી તો બોલીવુડમાં રેખાએ વધારી દીધી બોલ્ડ સીનની બોલબાલા.

 

 

 

 

કામસૂત્રમાં રેખા શીખવતી હતી 'કામ' ના પાઠ

1/8
image

એક સમયે રેખાએ પોતાના હૉટ અવતારથી લોકોને દિવાના કરી દિધા હતા. રેખાએ 'કામસૂત્ર' નામની ફિલ્મ કરી હતી. આ ફિલ્મમાં રેખાએ ટીચરનો રોલ કર્યો હતો. પરંતું, આ ફિલ્મ રિલીઝ થઈ નહોતી. પણ, આ ફિલ્મના ઘણા ઈનસાઈડ સીન વાયરલ થયા હતા. કામસૂત્ર ફિલ્મમાં રેખા શીખવતી હતી  'કામ' ના પાઠ.

 

બોલીવુડની આ અભિનેત્રીએ પિતાને જ માની લીધાં હતા પોતાના બોયફ્રેંડ! પર્સનલ લાઈફની એવી વાત સામે આવી કે શું કહેવું...

 

----------------------------

 

 

નવાઈની વાત છે! દુનિયાનો એક અનોખો દેશ, જ્યાં નથી એક પણ મચ્છર, જાણવા જેવું છે કારણ

કામસૂત્રમાં રેખાએ આપેલાં બોલ્ડ સીન બાદ થયો વિવાદ

નવીન નિશ્વલ સાથે રેખા

3/8
image

1997માં આવેલી આસ્થા ફિલ્મમાં રેખાએ એક્ટર નવીન નિશ્વલ સાથે પણ ખુબ બોલ્ડ સીન આપ્યાં હતાં.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Priyanka, Deepika, Kareena બધી જ હોટ હીરોઈનના Lip Lock Kiss સીન થયા Viral, પહેલીવાર આવા ફોટા આવ્યાં સામે

ઓમપુરી સાથે રેખા

4/8
image

1997 માં આવેલી આસ્થા ફિલ્મમાં રેખાએ ઓમપુરી સાથે ખુબ જ ઈન્ટીમેટ સીન આપ્યાં હતાં.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સાવ ઉઘાડી થઈને ટેનિસ કોર્ટમાં રમવા ઉતરી આ અભિનેત્રી! દુનિયાનું સૌથી સેક્સી ફિગર જોવા ઈન્ટરનેટ પર 'ચક્કાજામ'

અક્ષયકુમાર સાથે રેખાનો સીન

5/8
image

જ્યારે, રેખા અને અક્ષય કુમારનો એક ઈન્ટીમેટ સીન 'ખેલાડીઓ કા ખેલાડી' ફિલ્મમાં પણ છે. જે સીન પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તે સમયે રેખા અને અક્ષયકુમાર વચ્ચે રિયલ લાઈફમાં પણ પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. આ ચર્ચાએ જોર પકડતા બન્ને અલગ થઈ ગયાં. 

 

 

Taarak Mehta...ની આ એકટ્રેસનું ફિગર જોઈ બોયફ્રેન્ડથીના રહેવાયું, ફર્સ્ટ ડેટ પર જ સેક્સ કરવા કર્યો ફોર્સ, પછી બન્યુ એવું...

 

---------------------------

 

 

 

 

Prime Minister Modi 70 વર્ષની ઉંમરે પણ કઈ રીતે રહે છે એકદમ ફિટ? જાણો PM Modi ની Fitness નું રહસ્ય

 

શેખર સુમન સાથે રેખાનો બોલ્ડ સીન

ઉત્સવ ફિલ્મમાં શેખર સુમને કર્યા જલસા!

ઉત્સવ ફિલ્મમાં તમામ હદ્દો કરી પાર

8/8
image

રેખાએ 'ઉત્સવ' નામની એક ફિલ્મમાં બોલ્ડનેશની તમામ હદો પાર કરી હતી. આ ફિલ્મમાં રેખાએ શેખર સુમન સાથે બોલ્ડ સીન આપ્યા હતા. 1984માં આવેલી ઉત્સવ ફિલ્મમાં શેખર સુમન સાથે રેખાના ઈન્ટીમેટ સીનોની ભારે ચર્ચા થઈ હતી. 

 

 

Kim Kardashian એ છૂટાછેડાના ન્યૂઝ વચ્ચે પડાવ્યા એવા ફોટા કે, તમે પણ જોઈને કહેશો અરે બાપ રે..!!  

 

 

---------------------------

 

Taarak Mehta ના ‘બાઘા’ ને તમારા મહિનાના પગાર કરતા વધારે રૂપિયા એક એપિસોડના મળે છે, એક સમયે માત્ર 2500 રૂપિયામાં કરતો હતો નોકરી