Raj Babbar એ ઝીનત અમાન સાથે 'બળાત્કાર' કર્યો, મામલો કોર્ટમાં પહોંચ્યો પછી શું થયું? રાજ બબ્બરને કેમ કરવા પડ્યા બીજા લગ્ન?

Raj Babbar Turns 69 Today: 80 ના દશકમાં આ પ્રખ્યાત ફિલ્મસ્ટાર એ સમય લીવ-ઈનમાં રહેલા છે, એવું તો શું થયું કે બીજા લગ્ન કર્યા પછી પહેલી પત્ની પાસે પરત ફર્યા રાજ બબ્બર? આ કહાની પણ જાણવા જેવી છે.

Updated By: Jun 23, 2021, 04:31 PM IST
Raj Babbar એ ઝીનત અમાન સાથે 'બળાત્કાર' કર્યો, મામલો કોર્ટમાં પહોંચ્યો પછી શું થયું? રાજ બબ્બરને કેમ કરવા પડ્યા બીજા લગ્ન?

નવી દિલ્લીઃ એક સમયે રાજ બબ્બર (Raj Babbar) ફિલ્મી દુનિયાના ચમકતા સિતારા હતા. હિન્દી ફિલ્મોમાં હીરો, વિલન અને કેરેક્ટર રોલ દરેક ભૂમિકામાં તેમણે ખુબ જ લોકચાહના મેળવી. આજે તે મુખ્ય પ્રવાહના રાજકારણનો મહત્વપૂર્ણ ભાગ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં તેમનું સ્થાન છે. પણ એક સમય એવો હતો જ્યારે રાજ બબ્બરનું બોલીવુડમાં મોટું નામ હતું. આજે રાજ બબ્બર (Raj Babbar) ના 69માં જન્મદિવસ પર અમે તમને જણાવીશું તેમના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

ખતરનાક દેખાવા કઈ રીતે પોતાનો લુક ડરાવનો બનાવતા હતા અમરીશ પુરી? જુઓ સૌથી ડેન્ઝર લુકની તસવીરો

No description available.

Bollywood ના જાણીતા અને પ્રખ્યાત એક્ટર રાજ બબ્બર (Raj Babbar) આજે પોતાનો 69th Birthday મનાવી રહ્યાં છે. રાજ ભલે આજે રાજકરણમાં પોતાના ભાગ્યને અજમાવી રહ્યા છે પરંતુ એક સમય એવો હતો જ્યારે તેઓ ઇન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી ( Indian Film Industry) અને લાખો છોકરીઓના દિલ પર રાજ કરતાં હતા.

Bollywood ની આ હોટ અભિનેત્રી આર્થિક તંગીના કારણે બની ગઈ Call Girl! તેના ફિગર પર ફિદા છે લાખો લોકો

Top Actress સાથે કરી હતી Career ની શરૂઆત :
ફિલ્મી જગતમાં પગ મુક્તા પહેલા રાજ બબ્બર (Raj Babbar) એ સ્ટ્રીટ થિયેટર (Street Theatre) થી એક્ટિંગની લીધી હતી ટ્રેનિંગ. આ પછી તેઓ Delhi થી Mumbai શિફ્ટ થઈ ગયા. રાજ બબ્બરએ પોતાના કરિયરની શરૂઆત એ સમયની ફેમસ એક્ટ્રસ રીના રૉય (Reena Roy) સાથે કરી હતી.

Taarak Mehta...ના દયા ભાભીએ B-Grade ફિલ્મોમાં કરી દીધી હતી બોલ્ડનેસની તમામ હદ પાર...!

No description available.

Negative Role કરવામાં ઘબરાઈ ગયા હતા રાજ બબ્બર (Raj Babbar):
"Insaf Ka Tarazu" માં રાજ બબ્બર નેગેટિવ ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ મૂવીમાં રાજને ઝીનત અમાન (Zeenat Aman) સાથે રેપનું સીન કરવો હતો જેથી તેઓ ખૂબ ભયભીત થઈ ગયા હતા. રાજ એ વાતથી ઘભરાઈ ગયા હતા કે તેઓ નવા કલાકાર છે અને ઝીનત તેમનાથી મોટી છે અને ફેમસ પણ છે. પણ રાજે એ ફિલ્મમાં બળાત્કારની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી અને તેમના આ કિરદાર માટે તેમને લોકોએ ખૂબ પસંદ કર્યા.

સાવ ઉઘાડી થઈને ટેનિસ કોર્ટમાં રમવા ઉતરી આ અભિનેત્રી! દુનિયાનું સૌથી સેક્સી ફિગર જોવા ઈન્ટરનેટ પર 'ચક્કાજામ'

No description available.

Struggle ના સમયે કર્યા હતા લગ્ન :
રાજ બબ્બર (Raj Babbar) ફિલ્મો સિવાય પોતાના અંગત સંબંધો માટે ખૂબ ચર્ચામાં રહેતા હતા. જ્યારે રાજ બબ્બર સ્ટ્રગલિંગ એક્ટર હતા ત્યારે તેઓ પહેલી વાર પ્રેમમાં પડ્યા હતા અને 1975માં નાદિરા બબ્બર (Nadira Babbar) સાથે લગ્ન કરી લીધા હતા.

Hot Actresses ના Yoga ની Hot તસવીરો થઈ વાયરલ, જુઓ Bollywood માં તમને કોનું ફિગર લાગે છે વધારે Hot!

No description available.

કેમ પહેલી પત્ની પાસે પરત ફર્યા રાજ બબ્બર?
નાદિરા બબ્બર (Nadira Babbar) સાથે લગ્ન કર્યા પછી તેમને ફરી વાર પ્રેમ થયો. એમ કહેવામાં આવે છેકે, ફિલ્મ "Bheegi Palkein" ના સમયે રાજ બબ્બર (Raj Babbar) અને સ્મિતા પાટીલ (Smita Patil) વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. 80 ના દશકમાં આ બન્ને લીવ-ઈન રિલેશનશિપ (Live-In Relationship) માં રહેતા હતા. ત્યાર પછી જ રાજ બબ્બરએ નાદિરા બબ્બર (Nadira Babbar) ને છોડી સ્મિતા પાટીલ (Smita Patil) સાથે બીજી વાર લગ્ન કરી લીધા હતા. રાજ બબ્બરના ત્રણ બાળકો છે. તેમના નામ છે જૂહી, આર્ય અને પ્રતીક બબ્બર. જૂહી અને આર્ય નાદિરા બબ્બર ના છોકરાઓ છે જ્યારે પ્રતીક બબ્બર (Prateik Babbar) સ્મિતા પાટીલ અને રાજ બબ્બરનો પુત્ર છે. સ્મિતા પાટીલના નિધન પછી રાજ ફરી તેમના પહેલા પત્ની નાદિરા બબ્બર પાસે પરત ફર્યા હતા.

Veena Malik એ કહ્યું આ ક્રિકેટર મને મસાજ કરતો ત્યારે હું આવી જતી હતી મોજમાં! મારા અંડરગારમેન્ટ ધોતો હતો બોલીવુડનો હીરો!

રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube