NDRFનું `ઓપરેશન વાયુ` : વાવાઝોડાની અસર વચ્ચે પ્રેગ્નેન્ટ મહિલાને હોસ્પિટલ
અમરેલીમાં એનડીઆરએફની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી સાત મહિનાની ગર્ભવતી મહિલાને પ્રિમેચ્યોર પ્રસુતિ પીડા ઉપડતા પ્રસુતિ માટે બોટમાં સિયાલબેટ મેડિકલ સેન્ટર લઇ જવામાં આવી હતી.
અમરેલી: ગુજરાતના તરફ આવી રહેલા વાયુ વાવાઝોડાની રાત્રી દરમિયાન દિશા બદલાતા ગુજરાતીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર આવ્યાં છે. ત્યારે રાજ્યમાં ફેલાયેલી ભયની સ્થિતિ વચ્ચે પણ અમરેલીમાં એનડીઆરએફની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી સાત મહિનાની ગર્ભવતી મહિલાને પ્રિમેચ્યોર પ્રસુતિ પીડા ઉપડતા પ્રસુતિ માટે બોટમાં સિયાલબેટ મેડિકલ સેન્ટર લઇ જવામાં આવી હતી.
વધુમાં વાંચો:- રાજ્યના તમામ બંદરો પર લાગ્યું 9 નંબરનું સિગ્નલ, 2.75 લાખથી વધારે લોકોનું સ્થળાંતર
21 વર્ષ પહેલા પણ કંડલામાં ત્રાટક્યું હતું વાવાઝોડું, માનવીઓનાં મૃત્યુ આંકનો કોઇ હિસાબ નથી
ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...